Gujarat

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં નિષ્પક્ષતા જાળવવા રજૂઆત

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આગામી 26/04/26 થી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. આ આવેદનપત્રમાં કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સરકારી મશીનરી અને ખાસ કરીને પોલીસ તંત્રના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી છે. પક્ષે […]

Gujarat

મધ્યપ્રદેશના મહિલા સહિત 3ની દારૂના જથ્થા સાથે ધરપડક

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે, ત્યારે કપુરાઈ પોલીસે એસ.ટી. બસમાં મુસાફર બની દારૂ છુપાવી લાવતા ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાઓલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન […]

Gujarat

નિવૃત RPF જવાનનું 50 હજારનું બંડલ ચોરનાર ઝડપાયો

શહેરના અલકાપુરી વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા એક નિવૃત RPF જવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી ₹50,000ની ચોરી કરનાર શાતિર રિક્ષા ચાલકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. રસ્તો પૂછવાના બહાને રિક્ષામાં બેસાડ્યા મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના સોખડા રોડ પર રહેતા […]

Gujarat

લૂંટ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

વડોદરા શહેરમાં એક્ટિવા ચાલકનો પીછો કરીને ખિસકોલી સર્કલ નજીક રોકીને યુવક પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટનાર તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની ચોરી કરનાર 4 આરોપીઓની ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ચોરીના વાહનો સહિત કુલ રૂ. 56,220નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાલબાગ બ્રિજ […]

Gujarat

રશિયાના વર્ક વિઝાના નામે વેપારી સાથે દોઢ લાખની ઠગાઈ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવાન સાથે રશિયાના વર્ક વિઝા અપાવવાના નામે 1.50 લાખ રૂપિયાની ઠગાઈ એજન્ટ દ્વારા કરાઈ છે. વિઝા પ્રોસેસના બહાને તબક્કાવાર રૂપિયા પડાવ્યા બાદ ઠગ એજન્ટ ઓફિસ બંધ કરી રફુચક્કર થઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 60 દિવસમાં વર્ક વિઝા મળી જશે એવી ખાતરી આપી […]

Gujarat

માતા-પિતા સાથે પણ દીકરીની સામાન્ય વાતચીત, હાર્મની ગ્રુપની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં મૃતકનો ફોન હ્લજીન્માં મોકલ્યો

સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધૂ ખ્યાતિએ મંગળવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સવારે માતા-પિતા સાથે અત્યંત સામાન્ય રીતે વાતચીત કરી હતી, જેમાં રજમાત્ર પણ અણસાર નહોતો કે તે આવું કોઈ અંતિમ પગલું ભરી શકે છે. જાેકે, સાંજે તેની લાશ બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી […]

Gujarat

સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

સુરતમાં આવી જ ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીયે ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમયસર માતા પહોંચતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને મેથીપાક આપ્યો હતો. સારોલી પોલીસે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ […]

Gujarat

NRI ના ઘરમાંથી ૧ કરોડ ચોરનારને નારોલ પોલીસે રાતે પેટ્રોલિંગમાં દબોચ્યો

ગાંધીનગરમાં સેક્ટર ૨માં રહેતાં દ્ગઇૈંના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ ૯૯.૫૫ લાખની મત્તાની ચોરી કરનાર આરોપીને નારોલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની […]

Gujarat

માણસાની સગીરા પર દુષ્કર્મના ગુનામાં નરાધમને ૨૦ વર્ષની કેદ, પીડિતાને ૪ લાખનું વળતર

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપી અર્પિતકુમાર નટવરભાઈ પટેલને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર […]

Gujarat

ભારતીય જનતા પાર્ટી ને જામનગર શહેરમાં મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન

જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવા નગરજનો ઉત્સુક. ભારતીય જનતા પાર્ટી જામનગરના તમામ વોર્ડના ઉદ્ઘાટન સમયે જનમેદની જોતા ભારતીય જનતા પાર્ટીની થઇ રહી છે ભવ્ય જીત નિશ્ચિત. જામનગર શહેર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડમાં સમરસતા જળવાઈ, દરેક જ્ઞાતિ સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા ઉમેદવારો ની પસંદગી, જામનગર […]