ટેરિફ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો બન્યા વધુ તણાવપૂર્ણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપારી સંબંધોમાં ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કર્યો છે. આ ૧૪૫ ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો ૨૦ ટકા ટેરિફ […]
International
ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચ્યો
અમેરિકા દ્વારા ૧૭ જેટલા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશોની ઈકોનોમી પર માઠી અસર દેખાઈ રહી છે ત્યારે હવે ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચી ગયો છે. એક તરફ ટ્રમ્પની ટેરિફ વૉરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યાં છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ચાયનાને ડૉલર […]
ન્યૂયોર્કમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ; એક જ પરિવારના ૬ લોકોના મોત
અમેરિકામાં વધુ એક હવાઈ દુર્ઘટના અમેરિકાના લોઅર મેનહેટ્ટનમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ઉડતું ઉડતું અચાનક જ નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત ૬ લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. આ હવાઈ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો […]
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ર્નિણય પાછળ આર્થિક સલાહકાર પરિષદના ત્રણ મુખ્ય સલાહકારો છે – સ્ટીફન મીરાન, પિયર યારેડ અને કિમ રુહલ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૭૦થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફમાંથી ૯૦ દિવસની છૂટ આપી છે. પરંતુ ચીનને આ છૂટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ કાર્યક્ષેત્રથી દૂર રાખવામાં આવ્યું છે. ચીન પર ૧૨૫%નો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવામાં એ પ્રશ્ન થાય કે ટ્રમ્પના આ ટેરિફ […]
ઇટાલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન, રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે મોટી સમસ્યા
ઇટલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાે કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો […]
જાે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી તો તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે આકરા શાબ્દિક પ્રહારો કરી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જાે ઈરાન અમેરિકાના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે […]
ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવામાં આવી
ભારતનો બાંગ્લાદેશને મોટો ઝટકો યુનુસના વિવાદાસ્પદ નિવેદનો બાદ ભારતે પગલું ભર્યું ભારત દ્વારા ૮ એપ્રિલ ૨૦૨૫થી પાડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે. જાે કે, મહત્વનું છે કે આ ર્નિણયથી ભારતીય બંદરો પર ભીડ, વિલંબ અને ખર્ચમાં વધારાનો પ્રશ્ન ઉકેલાશે. બાંગ્લાદેશને હવે પોતાના બંદરો પર આધાર રાખવો પડશે. જે તેની […]
ડોમિનિકન રિપબ્લિકના સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં ૧૮૪ લોકોના મોત
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં આવેલ એક નાઈટક્લબમાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં અચાનક છત ધરાશાયી થતાં ૧૮૪ લોકોના મોત થયા હતા અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મંગળવાર (૮ એપ્રિલ) રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર […]
ભારત સહિત ૭૫ દેશોને ૯૦ દિવસ ટેરિફમાં આપી રાહત; ચીન પર ઝીંક્યો ૧૨૫ ટકા ટેરિફ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધા ૨ મોટા ર્નિણય અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર ૧૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને ૧૦૪ ટકા કર્યો હતો. આ પછી ચીને […]
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નિતિ વિરુદ્ધ હવે ૨૭ દેશો થયા એક
યુરોપીયન આયોગે ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી વિશ્વભરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ લગાવી ને ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ચીને અમેરિકાને જવાબમાં ટેરિફ લગાડી તાકત દેખાડી દીધી છે અને હવે બીજી તરફ ૨૭ દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા […]










