પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત અંગે ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય […]
International
ભારત-પાકિસ્તાન સહિત ૧૪ દેશોના વિઝા પર સાઉદી અરેબિયાએ મૂક્યો પ્રતિબંધ
સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત કૂલ ૧૪ દેશોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જાેર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત ૧૪ દેશોને લાગુ પડે છે. યોગ્ય રજીસ્ટ્રેશન વગર હજ કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય […]
અલ્લાહે મને કોઈ કારણથી જીવતી રાખી છે, અને હવે ટૂંક સમયમાં જ બાંગ્લાદેશ પરત ફરી રહી છું.‘: શેખ હસીના
બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો માડ્યો બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે ફરી એકવાર પ્રહાર કર્યો છે. શેખ હસીનાએ યુનુસને ચોર અને બાંગ્લાદેશ સરકારને આતંકવાદીઓની સરકાર કહી છે. સોશિયલ મીડિયા પર આવામી લીગના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં હસીનાએ કહ્યું […]
નેપાળમાં શિક્ષકો દ્વારા રસ્તાઓ પર આંદોલન; દેશભરમાં હડતાલનું એલાન અપાયું
નેપાળમાં ૧૫ એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ થાય છે તે શરૂ થવામાં વિલંબ થશે ‘નેપાળ શિક્ષક સંઘ‘ દ્વારા આખા દેશમાં હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં શિક્ષકો નવા શિક્ષણ એક્ટની માંગણી કરી રહ્યા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હડતાળનો હેતુ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો છે. નેપાળના સ્કૂલ શિક્ષકોનાં […]
ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો DOGE સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ
ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીમમાં જ અંદર અંદર બધાના અલગ મંતવ્યો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ ટેરિફની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈલોન મસ્ક અને નૈવારો વચ્ચે ઘણા બડા મુદ્દાઓ પર મંતવ્યો એક સરખા નથી. એક અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો […]
અમેરિકા દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતાં જ વિશ્વભરમાં ટ્રેડવૉર અને આર્થિક મંદીનું સંકટ વધ્યું
અમેરિકા દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતાં જ વિશ્વભરમાં ટ્રેડવૉર અને આર્થિક મંદીનું સંકટ વધ્યું છે. વૈશ્વિક શેરબજારો કડડભૂસ થયા છે. તેમ છતાં ટ્રમ્પ ટસના મસ નથી થયાં. તેમણે સ્પષ્ટતા કરી દીધી કે,મને કોઈ ફરક પડતો નથી.ભૂતકાળથી થઈ રહેલા અસંતુલિત વેપારમાં સંતુલન સ્થાપિત કરવા આ કાર્યવાહી જરૂરી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસીને લીધે એશિયન […]
કોંગોમાં અતિભારે વરસાદ બાદ પૂર; ૨૨ લોકોના મોત
કોંગોની રાજધાની કિંશાસામાં છેલ્લા ૪ દિવસમાં વરસેલા અતિભારે વરસાદ બાદ ભયાનક પૂર આવ્યું હતું જેમાં ૨૨ લોકોનાં મોત થયા છે અને શહેરના અડધાથી વધારે ભાગો અને દેશના મુખ્ય એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રાંતીય આરોગ્ય પ્રધાન પૈટ્રિશિયન એનગેંગોએ જણાવ્યું હતું કે શુક્રવારના પૂરમાં મોટા ભાગનાં મોત દીવાલ […]
બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે
બિલ ગેટ્સ દ્વારા લેવામાં આવ્યો એક મોટો ર્નિણય બિલિયોનેર બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ સાથે તેમને ત્રણ બાળકો છે – રોરી, જેનિફર અને ફીબી ગેટ્સ. આ બાળકોના પિતા વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિઓમાંના એક છે. માઇક્રોસોફ્ટ જેવું એમ્પાયર ઊભું કરનાર વ્યક્તિના બાળકોની […]
ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હુમલો; ૧૨ મહિલા અને બાળકો સહિત ૩૨ લોકોનાં મોત
ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો જેમાં બાર જેટલી મહિલાઓ અને બાળકો સહિત ૩૨ લોકોનાં મોત થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે. મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગયા […]
અમેરિકાના ૫૦ રાજ્યોમાં લોકો ટ્રમ્પ અને મસ્કની નીતિઓ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ લઈને દેખાવો કર્યો
ટ્રમ્પની નીતિઓ આર્થિક ગાંડપણ, દુનિયાને મંદી તરફ ધકેલી રહ્યા છે : દેખાવકારો હેન્ડ્સ ઓફ આંદોલન : અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ સંગઠનોની ૧૨૦૦થી વધુ રેલીમાં લાખો લોકો જાેડાયા અમેરિકામાં ખૂબ જ વ્યાપક સ્તરે દેખાવો શરૂ જેનું કારણ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ સામાજિક યોજનાઓમાં કાપ અને નબળા વર્ગો પર હુમલા […]










