International

યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર ઇઝરાયલનો હમલો

હવે ઇઝરાયલનો નવો ટાર્ગેટ યમનના હુતિઓ! એરપોર્ટનો કંટ્રોલ ટાવર બિનકાર્યક્ષમ, ૧૦૦થી વધુ વિમાનો ત્રાટક્યા, બે લોકોના મોત ઇઝરાયેલની સેનાએ હવે લાલ સમુદ્રમાં તેના સૌથી મોટા દુશ્મન હુથી વિરૂદ્ધ હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાં સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પશ્ચિમ […]

International

બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ૧૭ ઘરોને બાળી નાખવામાં આવ્યા

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ર્નિદયતાની વધુ એક મોટી ઘટના સામે આવી બદમાશોએ તે ઘરોને આગ લગાવી દીધી જ્યારે લોકો ક્રિસમસની ઉજવણી કરવા માટે બીજા ગામમાં ગયા બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ર્નિદયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ૧૭ ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. ઘરોને આગ લગાવીને બદમાશો ભાગી ગયા હતા. […]

International

કેનેડામાં સરકારે ઈમિગ્રન્ટ્‌સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં બદલાવ કર્યો

કેનેડામાં પોતાનું ઘર બનાવવા પર થશે મુશ્કેલી, બદલાયા નિયમો એક્સપ્રેસ એન્ટ્રી મેળવવા માંગતા લોકોને જાેબ ઓફર પર વધારાના પોઈન્ટ્‌સ નહીં મળે કેનેડાએ તેના દેશમાં આવતા ઈમિગ્રન્ટ્‌સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ સિસ્ટમમાં ફેરફારની સૌથી વધુ અસર ભારતના તે લોકો પર પડશે જેઓ કેનેડાને પોતાનું નવું ઘર બનાવવા માંગે છે. કેનેડા […]

International

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું, જેમાં ૪૨ લોકોના મોત

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં ૬૭ લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ૪૨ લોકોના મોત થવાની આશંકા છે. મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ […]

International

પાકિસ્તાને અફઘાન ઉપર હવાઈ હુમલો કર્યો, મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત

પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહયું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટો તો કયારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો, સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે. હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહયો છે. ટીટીપીના ડરને નકારી કાઢવા […]

International

અમેરિકા ભારતનો શ્રેષ્ઠ હિતેચ્છુ અને વ્યૂહાત્મક રાજનીતિક સાથીદાર સાબિત થશે : યોગી પટેલ

અમેરિકન ઉદ્યોગપતિ માદરે ભારતની મુલાકાતે અમેરિકન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ અને નાગરીકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. ભારત સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો બાબતે મોદી – ટ્રમ્પની નીતિ સ્પષ્ટ અને ખુલ્લી છે : યોગી પટેલ ભારતીય સમુદાય ટ્રમ્પ શાસનના વિશ્વસનીય ભાગીદાર અનેક ભારતીયોનું રાજકીય મહત્વ અને કદ વધતા મહત્વના સરકારી વિભાગોમાં રાજકીય પદ […]

International

૫ મહિના પછી ઇઝરાયેલે હનીહના મૃત્યુની જવાબદારી સ્વીકારી

યમનમાં હુતી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી ઇઝરાયેલે મંગળવારે (૨૪ ડિસેમ્બર) કબુલ્યુ છે કે તેને ઇરાનની રાજધાની તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરી હતી. આ સાથે તેને યમનમાં હુતી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝને ટાંકીને કહ્યું કે,”અમે હુતીઓ પર સખત […]

International

અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી

સેટેલાઇટની ઝડપને કારણે વાતાવરણમાં ઘર્ષણ સર્જાયું, સત્ય સામે આવ્યું ત્યારે ચીનનો એંગલ સામે આવ્યો અચાનક મધ્યરાત્રિએ અમેરિકાના આકાશમાં આગનો વરસાદ શરૂ થયો. આવું દ્રશ્ય જાેઈને હાજ૩ર તમામ લોકો ચોંકી ગયા હતા. જાે કે, જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો બધાને આશ્ચર્ય થયું. અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, એવું લાગ્યું જાણે મિસાઈલ આવી રહી […]

International

બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત, ૩૮ લોકોના મોત, અનેક ઘાયલ

બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે […]

International

ચીનની કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી… ચીનની સેના તાઈવાન પર હુમલો કરવાની તૈયારી! : રિપોર્ટ

બે પરમાણુ મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સેવાઈ રહી છે યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં વધુ એક યુદ્ધ મોરચાના સંકેત દેખાઈ રહ્યા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. તે કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી કરી રહ્યો છે અને અમેરિકાને આડકતરી રીતે પડકારી રહ્યો છે. ચીનની સેના […]