International

અજિત ડોભાલ હાલમાં ચીનની યાત્રા પર….

અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી ડોકલામ અથડામણ બાદ ચીને બંધ કરેલી કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરુ થાય તેવી સંભાવના વધી ગઈ ભારત અને ચીનની વચ્ચે સંબંધ સતત સુધરી રહ્યા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને જાેતા એશિયાની બે મહાશક્તિઓની વચ્ચે સંબંધોમાં સુધાર શુભ સંકેત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં […]

International

મ્યાનમાર દેશમાં યુદ્ધના કારણે ડોક્ટર-નર્સો દેહવ્યાપાર કરવા મજબૂર બન્યા

ફેબ્રુઆરી ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને સત્તા કબજે કરી. આ સાથે દેશની અર્થવ્યવસ્થા વધુ બગડી, જે અગાઉ કોવિડ મહામારીના કારણે ખરાબ સ્થિતિમાં હતી. દેશમાં મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગી. સામાન્ય લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્થિતિ એવી બની ગઈ છે કે ડોક્ટરી જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોના પગારમાં […]

International

ઈલોન મસ્કની નેટવર્થમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનો વધારો થયો

એલોન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૭ ડિસેમ્બરે પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિની સંપત્તિમાં ૧૨ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો હતો. જાે ૧૬ અને ૧૭ ડિસેમ્બરનો વધારો ઉમેરવામાં આવે તો એલોન મસ્કની સંપત્તિમાં ૩૧ અબજ ડોલરનો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ટેસ્લાના માલિકની નેટવર્થમાં ૧૦૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૯ લાખ […]

International

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી

‘જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું’ : ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “હાઈ ટેરિફ” ના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે […]

International

UAE હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ૧૫% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહ્યું છે

સંયુક્ત આરબ અમીરાત (UAE ) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ૧૫% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું ર્ંઈઝ્રડ્ઢના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ કરારનો એક ભાગ છે, જેમાં ેંછઈ સહિત ૧૩૬ દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય મોટા કોર્પોરેશનો ૧૫%નો લઘુત્તમ કર એટલેકે ટેક્સ દર […]

International

ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કરવા પર એલોન મસ્કે ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા

કેનેડાની ચૂંટણીને ધ્યાને લઈને મસ્કેએ કહ્યું,”જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે” કેનેડાના PM ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યું હતું. ટ્રૂડોના આ કથન પર એલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે. ટ્રૂડોએ કમલા હેરિસની […]

International

અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો : જાપાન સરકારની જાહેરાત જાપાનની રાજધાની ટોક્યોમાં ઘટતી વસ્તીને કારણે ર્નિણય લીધો

ઘટતી વસ્તીને લઈને સરકારનો ર્નિણય, ૪ દિવસ વર્કવીક લાગુ કરાશે જાપાનની રાજધાની ટોક્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જન્મ દર એટલે કે પ્રજનન દર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટોક્યોમાં વર્કિંગ ડેનો નિયમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર લોકોને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનું […]

International

ટ્રમ્પ સત્તા સંભાળતા જ ૧૮ હજાર ભારતીયોને ઘરભેગા કરશે

અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે રહેનારા વસાહતીઓ સામે ટ્રમ્પ સરકાર હવે આકરી કાર્યવાહીની તૈયારીમાં લાગી ગઈ છે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું છે કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે અમેરિકાના ઈતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ- નિકાલ) કરવાનું અભિયાન […]

International

કેનેડામાં ટ્રૂડોની સરકારે હવે ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવાનો નવો રસ્તો શોધી કાઢયો

કેનેડા સરકારનું ભારતીય વિદ્યાર્થીઓની કારકીર્દી બરબાદ કરવાનું ષડયંત્ર વિધાર્થીઓને હેરાન કરવા ટ્રૂડો સરકારે નવા નિયમો-કાનુન બનાવ્યા સાથે નવેસરથી દસ્તાવેજાે માંગ્યા કહ્યું “તમામ દસ્તાવેજાે સબમીટ કરાવવા જરૂરી” કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ભારતે કેનેડાની સરકાર પાસે ઉંડાણપૂર્વક તપાસની માંગ […]

International

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનો આત્મહત્યાનો પ્રયાસ

દક્ષિણ કોરિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન કિમ યોંગ હ્યુનએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ કોરિયામાં લશ્કરી કાયદો લાદવાના નિષ્ફળ પ્રયાસમાં તેની ભૂમિકા બદલ તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કોરિયા કરેક્શનલ સર્વિસના કમિશનર જનરલ શિન યોંગ હયેએ જણાવ્યું હતું કે કિમે સિયોલ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, તેમણે […]