સીરિયામાં અસદ સરકારને હટાવ્યા બાદ ચારે બાજુથી બોમ્બમારો થઈ રહ્યો છે. દક્ષિણ સીરિયામાં, ઇઝરાયેલી સેનાએ ગોલાન હાઇટ્સથી આગળ વધીને બફર ઝોન પર કબજાે જમાવ્યો છે, જ્યારે મધ્ય સીરિયામાં અમેરિકાના હુમલા ચાલુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સેના ૈંજીૈંજીના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. આ સિવાય તુર્કી ઉત્તર સીરિયામાં કુર્દિશ લડવૈયાઓ […]
International
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર અમેરિકાના હિંદુઓ એક થયા
અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારનો વિરોધ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. શેખ હસીનાના પતન બાદથી ભારત બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. દેશમાં માત્ર વિરોધ જ નથી થઈ રહ્યો, વિદેશોમાં પણ અવાજાે ઉઠવા લાગ્યા છે. અમેરિકામાં લોકો રસ્તા […]
કોણ છે અબુ મોહમ્મદ અલ-જુલાની, જેણે સીરિયામાં સત્તા ઉથલાવી?… જાણો
મિડલ ઈસ્ટ દેશ સીરિયા અત્યારે હેડલાઈન્સમાં છે. સીરિયામાં વિદ્રોહીઓએ રાજધાની દમાસ્કસ પર કબજાે કરી લીધો છે. દેશમાં હવે લગભગ સંપૂર્ણ બળવો થઈ ગયો છે. જ્યાં એક તરફ બળવાખોરોએ દેશ પર કબજાે જમાવ્યો છે અને ચારે બાજુથી બળવાખોરો રાજધાનીમાં ઘૂસી ગયા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. આ દરમિયાન, ચાલો જાણીએ […]
સીરિયામાં બળવાની આગ ભભૂકી રહી છે, અસદ સરકાર પર ખતરો
રશિયન લશ્કરી વર્ચસ્વ પણ જાેખમમાં છે સીરિયામાં માત્ર અસદ સરકાર જ ખતરામાં નથી, પરંતુ સીરિયામાં રશિયન સેનાનું વર્ચસ્વ પણ ખતરામાં છે. હમા શહેર પર વિજય મેળવ્યા પછી, હયાતના લડવૈયાઓ રશિયાના ગઢ એટલે કે હોમ્સ શહેરની સરહદ પર પહોંચી ગયા છે. માનવામાં આવે છે કે આવનારા કલાકોમાં હોમ્સની હાલત એલેપ્પો અને હમા જેવી જ હશે. આગામી […]
બાઈડેને વિશેષાધિકારનો ઉપયોગ કરીને, પુત્ર હન્ટરને ઘણા ગંભીર ગુનાઓ માટે માફ કરી દીધો
બાઈડેનને ઘણા ગંભીર ગુનાઓ માટે પુત્ર હન્ટરને માફ કરી દીધો બિઝનેસ ટ્રાન્ઝેક્શન, ટેક્સ સ્કેમ અને ચીનમાં મની લોન્ડરિંગ કાયદા સાથે સંબંધિત ગંભીર ગુનાઓ માટે ફેડરલ તપાસ હેઠળ છે જાે બાઈડેન સત્તામાં રહીને સતત વિવાદોમાં રહ્યા. હવે રાષ્ટ્રપતિ તરીકે તેમની પાસે માત્ર એક મહિનાનો સમય બાકી છે, પરંતુ તેઓ હજુ પણ વિવાદોથી મુક્ત નથી. તાજેતરનો મુદ્દો […]
બાઈડેનના પુત્રએ તેની ભાભીને જ ગર્લફ્રેન્ડ બનાવી હતી, બાદમાં ગર્લફ્રેન્ડે જ તેને જેલ ભેગો કર્યો
જાે બાઈડેન અમેરિકી રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ, તેઓ સંપૂર્ણપણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપશે. જતા પહેલા જાે બાઈડેને તેમના પુત્રએ કરેલા ગુનાઓ માટે માફી આપી દીધી છે. તેમની માફીની પણ ઘણી ટીકા થઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે હન્ટર બાઈડેનના પિતાએ રાષ્ટ્રપતિ તરીકે તેને આ ગુનાઓ માટે માફી […]
સાઉથ કોરિયામાં ઈમરજન્સી માર્શલ લૉ, સંસદમાં ઘુસી આર્મી, હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ચૂં સુક યોલે, ઉત્તર કોરિયા સમર્થક તાકતોને ખતમ કરવા અને સંવૈધાનિક લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા કરવાની કસમો ખાધી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ચૂં સુક યોલે મંગળવારે દેશમાં ઈમરજન્સી માર્શલ લો ઘોષિત કરી દીધું છે. માર્શલ લોના આ આદેશમાં દેશના વિપક્ષી દળો પર સંસદને કંટ્રોલ કરવા, ઉત્તર કોરિયા સાથે સહાનુભૂતિ રાખવા અને દેશ વિરોધી ગતિવિધિઓ […]
ફ્લોરિયામાં જસ્ટિન ટુડોએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી
ટેરિફ મુદ્દે ગભરાયેલા ટુડોને ડોનાલ્ડ ટ્રમ્પે સલાહ આપી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા દેશોથી આવતા માલ-સામાન પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આ દેશોમાં હલચલ તેજ બની છે. આ દરમિયાન ફોક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે ગત શુક્રવારે જ્યારે જસ્ટિન ટુડોએ ફ્લોરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આશરે ત્રણ કલાકની […]
કેનેડામાં સરકારનું ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ
૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમમાં આવ્યું કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમમાં છે. કેનેડામાં ૨૦૨૫ના અંત સુધીમાં લગભગ ૫૦ લાખ કામચલાઉ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા […]
રશિયન સેનાએ યૂક્રેન પર હુમલો કરતા દેશ અંધારામાં જીવવા માટે મજબૂર બન્યો
રશિયાનો યૂક્રેન પર હુમલો, ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો રશિયન સેનાએ ગત ગુરુવારે (૨૮ નવેમ્બર) રાત્રે યૂક્રેન પર મોટો હુમલો કર્યો હતો, જેના કારણે આખો દેશ અંધારામાં જીવવા માટે મજબૂર હતો. આ સમયગાળા દરમિયાન રશિયાએ ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો હતો. હુમલા પર, યૂક્રેને કહ્યું કે તેમાંથી ૧૨ આવા લક્ષ્યોને નિશાન […]










