વોલોડીમીર ઝેલેન્સકી અમેરિકા પાસેથી લાંબા અંતરની મિસાઈલો અને હવાઈ સંરક્ષણ પ્રણાલીની માંગ કરે છે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી છે. આ મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા પર હુમલો કરવા માટે અમેરિકા પાસેથી લાંબા અંતરની મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે. હકીકતમાં, શુક્રવારે, યુક્રેન […]
International
યુક્રેનને સૈનિકોને પગાર ચૂકવવા માટે લગભગ ૬૦ અબજ ડોલરની જરૂર છે
યુક્રેન સપ્ટેમ્બર સુધીનો પગાર ચૂકવવા માટે અન્ય દેશોની મદદ માંગી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની સીધી અસર યુક્રેનની તિજાેરી પર પડી રહી છે. યુક્રેનમાં આર્થિક સંકટ એટલી હદે વધી ગયું છે કે જાે દેશને આર્થિક મદદ નહીં મળે તો તે પોતાના સૈનિકોને સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ આપી […]
પાકિસ્તાનને તેની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર મળ્યો
પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. પેટ્રોલ અને ગેસનો આ ભંડાર એટલો મોટો છે કે તેનો ઉપયોગ દેશની કિસ્મત બદલી શકે છે અને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, દેશના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ દરિયાઈ સરહદ પર ભાગ્ય બદલતા આ ભંડાર વિશે માહિતી આપતા […]
પાકિસ્તાનમાં પોલીસ અધિકારીઓને સોશિયલ મિડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ રખાયો
ફરજ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ કરાચી પોલીસે ૧૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા પાકિસ્તાનના સિંધ પોલીસ કર્મચારીઓ માટે ફરજ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો મોંઘો સાબિત થયો છે, જેમને તેમની નોકરી ગુમાવવી પડી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ કરાચી પોલીસે તેના ૧૮ પોલીસકર્મીઓને બરતરફ કર્યા છે. તેના પર પોલીસ પ્રોટોકોલનું પાલન ન કરવાનો આરોપ […]
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર યુગાન્ડાની એથ્લેટ રેબેકા ચેપ્ટેગાઈનું ગુરુવારે દુઃખદ અવસાન થયું
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર યુગાન્ડાની એથ્લેટ રેબેકા ચેપ્ટેગીનું ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. રેબેકાના બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી, જેના કારણે તેનું શરીર ૭૫ ટકાથી વધુ બળી ગયું. રેબેકાને ગંભીર હાલતમાં કેન્યાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. રેબેકા ચેપ્ટેગાઈ ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં ૪૪મા ક્રમે […]
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ સરકારને મોટી રાહત આપી, સરકારના સમર્થનમાં ર્નિણય આપ્યો
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ સરકારને મોટી રાહત આપી છે, શુક્રવારે તેના એક ર્નિણયમાં કોર્ટે દેશના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં થયેલા ફેરફારોને ફરીથી લાગુ કર્યા છે. પાકિસ્તાનના ઘણા રાજનેતાઓને આનો ફાયદો થશે, જેમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાની બેન્ચે ૬ જૂને ર્નિણય સુરક્ષિત રાખ્યો […]
સિંગાપોરમાં PM મોદીનું ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું
ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જાેઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ બાદ સિંગાપોર પહોંચ્યા છે. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી […]
સિક્કિમમાં સેનાનું વાહનનું અકસ્માત, ચાર જવાનોએ જીવ ગુમાવ્યા
વાહન રસ્તાથી ૩૦૦ ફૂટ નીચે પડી ગયું, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સિક્કિમમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતનો શિકાર બન્યું છે. જેમાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ક રૂટ પર જુલુક જઈ […]
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું
યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ અટ્ક્વાનુ નામ જ નથી લઇ રહ્યુ દિમિત્રો કુલેબા સહિત ૬ મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો આ યુદ્ધમાં બેઘર થઈ ગયા છે. બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી […]
મંગોલિયામાં સ્વાગતની સાથે જ વ્લાદિમીર પુતિનની ધરપકડની માંગ પણ ઉઠવા લાગી?!
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયાની મુલાકાતે પહોંચ્યા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયાની મુલાકાતે પહોંચ્યા છે. પુતિનની મંગોલિયાની મુલાકાત ૨ દિવસની છે. તે સોમવારે રાત્રે ઉલાનબાતર પહોંચ્યો હતો. રશિયાના પડોશી દેશ મંગોલિયામાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ સ્વાગતની સાથે જ તેની ધરપકડની માંગ પણ ઉઠવા લાગી છે. હકીકતમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC ) એ […]










