યુવકએ સરપ્રાઈઝ બોમ બનાવતા જ ફુટ્યો અને પછી થોડું ભાન આવ્યું તો મહેસૂસ થયું કે તેનો પ્રાઇવેટ પાર્ટ જ નહોતો મળતો કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી ગઈ છે. વાત જાણે એમ હતી કે સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં તેના હાથમાં જ વિસ્ફોટ થઈ ગયો. જેના કારણે હાલત […]
International
રશિયાની અંદર ૩૦ કિમી સુધી યુક્રેનની સેના ઘૂસી, રશિયાએ ૮૦ હજાર જેટ્લા લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યુક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં ૩૦ કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ ૮૦ હજાર લોકોને આ […]
બાંગ્લાદેશમાં ફરી થઇ શકે છે બળવો!.. અવામી લીગ સમર્થકો મોટો બળવો કરી શકે છે
બળવા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પૂર્વ પીએમ શેખ હસીના હાલ ભારતમાં છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દેશમાં સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના તરફથી વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો બળવો થઈ શકે છે. […]
પાકિસ્તાનનો ગોલ્ડ મેડાલિસ્ટ અરશદ નદીમ લશ્કરના આતંકવાદી સાથે જાેવા મળ્યાનો વીડિયો વાયરલ
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોનો ગોલ્ડ મેડાલિસ્ટ પાકિસ્તાનનો અરશદ નદીમ આખી દુનિયામાં છવાય ગયો છે. અરશદે આ ફાઈનલમાં ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અને ભારતનો સ્ટાર એથલેટ નીરજ ચોપરાને હરાવી આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ઓલિમ્પિકના ઈતિહાસમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. ત્યારબાદ અરશદ નદીમની ચારે બાજુ ચર્ચા થઈ […]
બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથીઃ અમેરિકા
અમેરિકાએ પહેલીવાર રાજકીય તખ્તાપલટના આરોપોનો જવાબ આપ્યો અમેરિકાએ બાંગ્લાદેશમાં સત્તાપલટો અને રાજકીય ઉથલપાથલના પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમાં અમારી કોઈ સંડોવણી નથી. યુ.એસ.એ કટોકટીમાં સરકારની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે, જેણે દેશભરમાં વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકોના મોતને જાેયા છે. તમામ અહેવાલો અને અફવાઓને નકારી કાઢતા, વ્હાઇટ હાઉસના […]
અમેરિકા સાઉદી અરેબિયાને આક્રમક હથિયારો આપવા માટે તૈયાર
અમેરિકાએ જાહેરાત કરી છે કે તે સાઉદી અરેબિયાને ફરીથી આક્રમક હથિયારો વેચવાનું શરૂ કરશે. એક ખાનગી પોર્ટલના સમાચાર અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન પ્રશાસને ર્નિણય લીધો છે કે તેઓ થોડા વર્ષો પહેલા યમન પર સાઉદીની આક્રમક કાર્યવાહી બાદ બંધ કરાયેલી આક્રમક હથિયારોની સપ્લાય ફરી શરૂ કરશે. ત્રણ વર્ષ પહેલા શસ્ત્ર સપ્લાય બંધ થયા બાદ બંને […]
પાકિસ્તાનના ૧૧ શહેરોમાં થયેલા સર્વેને લઇને સામે આવી પાકિસ્તાની લોકોની સ્થિતિ
કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે-બે નોકરી કરવી પડે છે આમ છતા તેમની જરૂરીયાતો પૂર્ણ થતી નથી આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં લોકો એક ટંક ખાવા માટે તલપાપડ છે. સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના […]
આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ
મણિપુરમાં હિંસા યથાવત, બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા યથાવત મણિપુરમાં રવિવારે ફરી હિંસાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રથમ એન્કાઉન્ટર અને બીજાે વિસ્ફોટ થયો છે. મણિપુરના તેંગનોપલ જિલ્લામાં યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (ેંદ્ભન્હ્લ)ના આતંકવાદીઓ અને […]
ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીનાએ ખુલાસો કર્યો
બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. શેખ હસીનાએ તેમના નાટકીય રાજીનામા પછી અને દેશ છોડીને ભારતમાં ભાગી ગયા પછી પ્રથમ વખત ખુલ્લેઆમ વાત કરી છે, તેમની અણધારી હકાલપટ્ટીમાં અમેરિકાની ભૂમિકા તરફ ઇશારો કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, પૂર્વ […]
TTP અને પાકિસ્તાની સેના વચ્ચે જાેરદાર અથડામણ
પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સેના અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટીટીપી લડવૈયાઓએ પાકિસ્તાની સેનાની ઘણી સુરક્ષા ચોકીઓ પર કબજાે કરી લીધો છે. આ ઘટનામાં ઘણા જવાનોના મોત થવાના પણ સમાચાર છે. પાકિસ્તાની સેના લાંબા સમયથી નોર્થ વઝીરિસ્તાનમાં TTPઆતંકવાદીઓ વિરુદ્ધ સૈન્ય ઓપરેશન ચલાવી રહી છે. […]










