International

વિઝિટર વિઝા પર કેનેડા જનારા લોકોને મોટો ઝટકો, વિઝિટર વિઝા પર આવેલા લોકોને વર્ક પરમિટ નહીં મળે

કેનેડા સરકારે એક વધુ મોટો ઝટકો આપ્યો છે, કારણ કે હવે વિઝિટર વિઝા પર આવેલા લોકોને વર્ક પરમિટ નહીં મળે. આ નવો ર્નિણય ૨૮ ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ પહેલાં, વિઝિટર કે ટુરિસ્ટ વિઝા પર આવનારા લોકો કેનેડામાં રહીને વર્ક પરમિટ મેળવી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આ […]

International

અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, ત્રણ પોલીસ જવાન ઇજાગ્રસ્ત

અમેરિકાના ટેક્સાસમાં ડલાસ પોલીસના ત્રણ અધિકારીઓને ગુરુવારે રાત્રે ઇસ્ટ લેડબેટર ડ્રાઇવના ૯૦૦ બ્લોકમાં ગોળી મારી દેવામાં આવી હતી. સીબીએસ ન્યૂઝ ટેક્સાસના સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેલેયર યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ખાતે ભારે પોલીસ દળ તૈનાત છે. અધિકારીઓની સ્થિતિ વિશે તાત્કાલિક કોઈ માહિતી ઉપલબ્ધ […]

International

અમેરિકન વૈજ્ઞાનિકોએ અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો ટાઈમ બોમ્બ એક્ટિવ થઈ ગયો છે. આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળી રહ્યો છે. આ એક ટાઈમ બોમ્બ છે જે આ પાણી આધારિત ફુડ ચેઈન […]

International

ભૂતિયા ઢીંગલીની ઈંગ્લેન્ડમાં ચર્ચા.. ફક્ત પરિણીત પુરુષોને જ પરેશાન કરે છે.. ૧૭ પુરુષોએ દાવો કર્યો

ઈંગ્લેન્ડમાં એક ઢીંગલીની ચર્ચા છે, જે વાસ્તવમાં ભૂતિયા હોવાનું કહેવાય છે, ઘણા લોકોનો દાવો છે કે ઢીંગલીમાં દગો ખાનાર દુલ્હનનો આત્મા છે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર લી સ્ટીયરે ીમ્ટ્ઠઅ પરથી ‘એલિઝાબેથ’ નામની ઢીંગલી ખરીદી હતી. જેની કિંમત ૯૩ હજાર રૂપિયા હતી. સાઉથ યોર્ક્‌સના રોધરહૈમમાં (ઇર્ંરીરિટ્ઠદ્બ, ર્જીેંર ર્રૂિાજ) તેમની પાસે એક સંગ્રહાલય છે, જ્યાં તે ભૂતિયા વસ્તુઓનું પ્રદર્શન […]

International

અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન સંમેલનના ત્રીજા દિવસની શરૂઆત વૈદિક પ્રાર્થનાથી થઈ

અમેરિકાના શિકાગોમાં કમલા હેરિસની પાર્ટીના સંમેલનમાં ભારતીય પરંપરાથી વૈદિક પ્રાર્થના કરાઈ અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન યોજાઈ રહ્યું છે. સંમેલનના ત્રીજા દિવસની શરૂઆત વૈદિક પ્રાર્થનાથી થઈ હતી. જ્યાં અમેરિકા દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય મૂળના પૂજારી રાકેશ ભટ્ટે કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને રાષ્ટ્રના હિત માટે એક થવું […]

International

ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે!

ભારત-જાપાન સાથે જાે ડિલ થઇ તો ચીનને લાગ્શે મરચા! જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા દિલ્હીમાં ત્રીજી ભારત-જાપાન ‘૨ ૨’ મંત્રણા માટે પહોંચ્યા છે. આજે યોજાનારી મંત્રણામાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના જાપાની સમકક્ષો કિહારા […]

International

આફ્રિકાથી મંકીપોક્સ પાકિસ્તાન પહોંચ્યો, ભારતમાં પણ ખતરો, હોસ્પિટલ-એરપોર્ટ પર એલર્ટ

આફ્રિકા બાદ પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સ વાયરસના કેસ નોંધાયા આફ્રિકા બાદ હવે મંકીપોક્સ  વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે. સ્વીડન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ મંકીપોક્સનો ખતરો હોઈ શકે છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. એરપોર્ટ પર અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું […]

International

માર્ક ઝકરબર્ગે પત્નીને ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો

માર્ક ઝકરબર્ગે પત્ની પ્રિસિલા ચાનને એવી ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં ગણાતા માર્કની આ સ્ટાઇલ ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. માર્કે તેની સાત ફૂટની પ્રતિમા તેની પત્નીને ભેટમાં આપી છે. આ માટે ઘણા લોકો માર્કના વખાણ કરી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગ […]

International

૩૭ વર્ષની યુવતી થાઈલેન્ડની PM બનશે!.. આ રેસમાં વિશ્વના ૫ સૌથી યુવા ટોચના નેતાઓ પણ સામેલ

પટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની સંસદ દ્વારા આગામી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તે થાઈલેન્ડના પૂર્વ પીએમ તાક્સીન શિનાવાત્રાની પુત્રી છે. ૩૭ વર્ષની ઉંમરે તે દેશના સૌથી યુવા વડાપ્રધાન હશે અને તેની કાકી યિંગલક શિનાવાત્રા પછી આ પદ સંભાળનાર બીજી મહિલા હશે. તે ૨૧ ઓગસ્ટે ૩૮ વર્ષની થશે. આ હિસાબે તે ટોપ ૧૦માં પણ નથી. ચાલો જાણીએ […]

International

માત્ર ભારતીયો જ નહીં, ૧૫મી ઓગસ્ટે વિશ્વના ૫ દેશના લોકો પણ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે!

૧૫મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. આ વર્ષે દેશભરમાં ૭૮મી આઝાદીની ઉજવણી કરવામાં આવશે. તે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી દેશની સ્વતંત્રતાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે, લાંબા સંઘર્ષ પછી, ભારત અંગ્રેજાેની લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયું. આવી સ્થિતિમાં, આ અવસર પર ભારતનો દરેક […]