International

રશિયામાં ડ્રોન હુમલા, એરપોર્ટ પર હુમલો, બે રશિયન લશ્કરી વિમાનોને નુકસાન

પ્સકોવ-રશિયા રશિયામાં બુધવારે ફરી એકવાર મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન સમાચાર એજન્સી અનુસાર, ઉત્તર-પશ્ચિમ રશિયન શહેર પ્સકોવ સ્થિત એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, જેમાં રશિયન સેનાના બે લશ્કરી વિમાનોને નુકસાન થયું છે. આ ડ્રોન હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે એરપોર્ટ પર ડ્રોન હુમલાને નિષ્ફળ […]

International

ચીનમાં રેકોર્ડ બ્રેક વરસાદ, ૧૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ૩૦૦૦ લોકોને રેસ્ક્યુ કરાયું

બેઈજિંગ ભારતના પાડોશી દેશ ચીનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉનાળા પછી, ચીનમાં અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે. અગાઉ ટાયફૂન વાવાઝોડાને કારણે ચીનમાં એક દાયકા કરતાં વધુ સમય બાદ રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો. બેઈજિંગમાં ૧૪૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ચીની હવામાન વિભાગે જણાવ્યુ કે સોમવારે કેટલાક પ્રાંતોને ચેતવણી આપી હતી કે આગામી […]

International

ફ્રાન્સની સરકારે સ્કૂલોમાં પહેરવામાં આવતા કપડાને લઈને મોટો ર્નિણય લીધો

પેરીસ અબાયા પહેરવા અંગે ફ્રાન્સમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે અહીં ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા પર પહેલાથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ, શિક્ષણ પ્રધાને રવિવારે કહ્યું કે ફ્રેન્ચ સત્તાવાળાઓ શાળામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ મૂકશે. તેઓએ દલીલ કરી હતી કે આ ડ્રેસ […]

International

ઈન્ડોનેશિયાના બાલીમાં ૭.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

બાલી-ઈન્ડોનેશિયા ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે લગભગ ૪ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ગિલી એર ટાપુથી લગભગ ૧૮૧ કિમી ઉત્તર-પૂર્વમાં અને ૫૧૩.૫ કિમીની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ […]

International

પ્રખ્યાત રેપરે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ભારતીય ઉમેદવારને ચેતવણી આપી

વોશિંગ્ટન અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો દબદબો છે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ વિવેક રામાસ્વામીને પ્રખ્યાત રેપર એમિનેમે ચેતવણી આપી છે. વિવેક રામાસ્વામી યુવાનોને આકર્ષવા માટે તેમની રેલીઓમાં રેપ ગાતા જાેવા મળે છે, તેમણે તાજેતરમાં એમિનેમનું રેપ ગાયું હતું. જે બાદ હવે તેમની ટીમે […]

International

ઓસ્ટ્રેલિયામાં સૈન્ય અભ્યાસ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, ૩ના મોત, ઘણા જવાન ઘાયલ

સિડની ઓસ્ટ્રેલિયામાં યુએસ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ત્રણનાં મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં નૌકાદળ એક સૈન્ય અભ્યાસ પર હતું ત્યારે ૨૩ કર્મચારીઓને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં ઘણા જવાન ઘાયલ થયા છે. તમામને નજીકની રોયલ ડાર્વિન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે અભ્યાસ દરમિયાન આ અકસ્માત થયો હતો. […]

International

એશિયા કપ પૂર્વ શ્રીલંકાને ફટકો, ચાર ખેલાડીઓનું રમવું શંકાસ્પદ

કોલંબો એશિયા કપના પ્રારંભ પૂર્વે શ્રીલંકાને ફટકો પડ્યો છે. ટીમના ટોચના ચાર ખેલાડીઓનું ટુર્નામેન્ટમાં રમવું શંકાસ્પદ જણાય છે. ચમીરા અને હસરંગાને ઈજા પહોંચી હોવાથી જ્યારે પરેરા અને ફર્નાન્ડો કોરોનામાં પટકાતા હવે તેઓ એશિયા કપમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે પ્રશ્ન ઉભો થયો છે. દુષ્મંતા ચમીરાને તાજેતરમાં લંકા પ્રીમિયર લીગમાં (એલપીએલ) ખભામાં ઈજા થઈ […]

International

વેગનર ગ્રુપનું સામ્રજ્ય કેટલું વિશાળ છે તે જાણી દંગ રહી જશો..

મોસ્કો રશિયાના વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગિનનું (અીદૃખ્તીહઅ ॅર્િૈખ્તડરૈહ) મોત થયું છે. પ્રિગોગીનનું બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. જાે કે, વેગનર ગ્રુપ હજુ પણ સક્રિય છે. પ્રિગોગીનનું ભલે મોત થયુ હોય, પરંતુ તેણે પોતાની પાછળ અધધ સંપત્તિ છોડી દીધી છે. જેમાં તેલના કુવાઓથી લઈને સોનાની ખાણો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. પ્રિગોગીન વિશ્વના […]

International

મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત, ૮૦ ઘાયલ

એન્ટાનાનારીવો મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના નેશનલ સ્ટેડિયમ(દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ જીંટ્ઠઙ્ઘૈેદ્બ)માં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વડા પ્રધાન ક્રિશ્ચિયન એનત્સે અને રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજાેએલીનાએ આ ઘટના પર […]

International

અફઘાનિસ્તાન સામે બીજી વન-ડેમાં પાક.ની રોમાંચક જીત

હમ્બનટોટા પ્રથમ વન-ડેમાં પાક. સામે ૨૦૨ રનના ટારગેટનો પીછો કરતા ૫૯ રનમાં જ ખખડી જતા અફઘાનિસ્તાન ટીમનો કંગાળ પરાજય થયો હતો. આ સાથે જ પાક.એ ત્રણ વન-ડેની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી હતી. ગુરુવારે બીજી વન-ડેમાં અફઘાનિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેલ્લી ઓવરનો એક બોલ બાકી હતો ત્યારે પાક.ની એક વિકેટે રોમાંચક […]