વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ : વિદેશ મંત્રાલય પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના ઘાતક મિસાઈલ હુમલાના પ્રતિસાદમાં, ભારતે બુધવારે કહ્યું કે તે સ્વ-રક્ષણમાં લેવાયેલા પગલાંને ધ્યાનમાં લે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે […]
International
ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતના ખૂબ વખાણ કર્યા
ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતના ખૂબ વખાણ કર્યા છે. એક લેખમાં તેમણે ભારતની તાકાતનો પણ સ્વીકાર કર્યો છે અને પીએમ મોદીના નેતૃત્વની પણ વ્યાપક પ્રશંસા કરી છે. લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવતું દેખાય છે અને વિકાસ તરફ વધુ સક્રિય બન્યું છે. ગ્લોબલ ટાઈમ્સના લેખમાં લખવામાં આવ્યું છે કે, […]
પુતિનના ‘દુશ્મન’ પ્રિગોઝિનનો નવા વાયરલ વિડીયોથી ખળભળાટ મચ્યો
વોશિંગ્ટન વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિગોઝિન કથિત રીતે આફ્રિકામાં જાેવા મળી રહ્યા છે. વેગનર ગ્રુપ સાથે જાેડાયેલી એક ટેલિગ્રામ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નાનકડી ક્લિપમાં પ્રિગોઝિન પોતાની ભલાઈ અને પોતાની સુરક્ષા માટે સંભવિત જાેખમો વિશે વાત કરતા દેખાઈ રહ્યા છે. તેઓ […]
અમેરિકામાં સોફ્ટવેર કંપનીનો કર્મચારી બની એક વ્યક્તિએ ૭૦૦૦ લોકો સાથે ૧ અબજ રૂપિયાનું ફ્રોડ કર્યું
વોશિંગ્ટન અમેરિકામાં એક કૌભાંડે બધાને હચમચાવી દીધા છે. ટેક્નિકલ સપોર્ટના એક કૌભાંડને કારણે ૭ હજારથી વધુ લોકોને ૧૩ મિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ કૌભાંડના આરોપમાં ભારતીય મૂળના નાગરિક મનોજ યાદવની ન્યુ જર્સીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ યાદવ પર ઓનલાઈન ફ્રોડનો આરોપ છે અને તેને ગુરુવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મનોજ યાદવ […]
NASAએ રશિયાનું લુના-૨૫ ક્રેશ થયું તે જગ્યાના ફોટોઝ જાહેર કર્યા
વોશિંગ્ટન ભારત પહેલા રશિયા ચંદ્ર પર પહોંચવાનું હતું, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયું. સોફ્ટ લેન્ડિંગ પહેલા, તેમનું અવકાશયાન લુના-૨૫ ૧૯ ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી સાથે અથડાઈને ક્રેશ થયું હતું. તે જ સમયે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ દાવો કર્યો છે કે તેણે તે સ્થાન મળી ગયું છે, જ્યાં રશિયાનું ચંદ્ર મિશન લુના-૨૫ ક્રેશ થયું […]
ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગતા ૧૬ લોકોના મોત
ફિલિપાઈન્સ ફિલિપાઈન્સમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં લગભગ ૧૬ લોકોના મોત થયા છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ બે માળની ઈમારતમાં લાગી હતી, જેનો ઉપયોગ ટી-શર્ટ પ્રિન્ટિંગ વ્યવસાયના ગોડાઉન અને મજૂરોને રહેવા માટે કરવામાં આવતો હતો. વાસ્તવમાં રાજધાની મનીલામાં એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૬ […]
આફ્રિકન દેશમાં બળવો, સેનાએ ગેબોન પર કર્યો કબજાે
ગેબોન-આફ્રિકા આફ્રિકાના અન્ય એક દેશમાં બળવો થયો છે. નાઈજરની રીતે, ગેબોનમાં પણ, સૈન્યએ સરકાર પર કબજાે કર્યો છે. સેનાના અધિકારીઓએ પોતે ટીવી પર આવીને આ જાહેરાત કરી હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે દેશની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ગેબોનમાં બળવાના સમર્થનમાં ઘણા લોકો શેરીઓમાં દેખાયા હતા. ત્યાંના રાષ્ટ્રપતિ અલી બોંગો છેલ્લા ૧૪ વર્ષથી […]
દક્ષિણ લંડનની એક ખાનગી શાળાને બાળકો પર છત તૂટી પડવાથી ફ્ર૮૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો
લંડન દક્ષિણ લંડનની એક ખાનગી શાળામાં વર્ગખંડની છત તૂટી પડવાથી ૧૫ બાળકો અને તેમના શિક્ષકને ઈજા થતાં એક સ્કૂલ ટ્રસ્ટને ફ્ર૮૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ૨૦૨૧ માં ડુલવિચમાં રોઝમીડ પ્રિપેરેટરી સ્કૂલની છત વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી. જેના કારણે બાળકો અને તેમના શિક્ષકના હાથ અને પગ પર ઈજા થઈ હતી અને તેઓને હોસ્પિટલમાં ઈલાજ માટે […]
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર
ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધી (સ્થાનિક સમય), ત્યાંના મુસ્લિમો મસ્જિદોમાં કોઈપણ પરવાનગી વિના નમાજ અદા કરી શકશે અને તેનું પ્રસારણ પણ કરી શકશે. અગાઉ અહીં આ પ્રકારે છૂટ ન […]
ઈરાન અને ઈરાક વચ્ચે એક ઐતિહાસિક સમજૂતિ પર હસ્તાક્ષર
ઈરાન બે ઈસ્લામિક દેશો જે એક સમયે જાણીતા દુશ્મન હતા તે ઈરાન અને ઈરાક વચ્ચે એક ઐતિહાસિક સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, ઈરાને કહ્યું છે કે અમે કુર્દિશ બળવાખોરોને નિઃશસ્ત્ર કરવા અને તેમના પુનર્વસન માટે ઈરાક સાથે કરાર પર સહમત થયા છીએ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનાનીએ કહ્યું છે કે, સરકારે ૧૯ સપ્ટેમ્બર […]










