વોશિંગ્ટન ધ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનો ૧૨મી ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે લીજન્ડરી ક્રિકેટર કપિલ દેવ હાજરી આપશે. ૨૦ ઓગસ્ટ સુધી ફિલ્મ ગાલાનું આયોજન કરાયું છે, જેને ફિઝિકલ ઉપરાંત વર્ચ્યુઅલ પણ જાેઈ શકાશે. વર્લ્ડ કપ વિનર બનેલી ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ આધારિત ફિલ્મ ૮૩ તાજેતરમાં રિલિઝ થઈ […]
International
બાલીમાં લિઝા હેડનના સર્ફિંગથી પૂજા હેગડે ઈમ્પ્રેસ
વોશિંગ્ટન પોપ્યુલર મોડેલ-એક્ટ્રેસ લીઝા હેડનને દરિયાની વચ્ચે સર્ફિંગ કરવાનું ખૂબ પસંદ છે. વોટર સ્પોર્ટ્સ માટેનો તેનો પ્રેમ અજાણ્યો નથી. રિસેન્ટલી લિઝાએ બાલીમાં સર્ફિંગ એન્જાેય કરતાં ફોટો-વીડિયો શેર કર્યા છે. બ્લેક બિકીનીમાં લિઝાની ટોન્ડ બોડી અને સર્ફિંગ સ્કિલથી પૂજા હેગડે ઈમ્પ્રેસ થઈ હતી અને તેણે લિઝાને હોટેસ્ટ મોમ ઓન અર્થ ગણાવી હતી. લિઝાએ ફોટોગ્રાફ્સની સાથે લખ્યું […]
ભારતમાં થોર ઃ લવ એન્ડ થન્ડર રિલીઝના પહેલા દિવસે જ ૧૮.૬૦ કરોડનું કલેકશન
વોશિંગ્ટન બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મોના દબદબાને તોડવામાં સાઉથની ફિલ્મોને સફળતા મળવાની સાથે હોલિવૂડ ફિલ્મોએ પણ પોતાનો જાદુ ટકાવી રાખ્યો છે. હિન્દી ફિલ્મોની જેમ હોલિવૂડની ફિલ્મોને ધમાકેદાર ઓપનિંગ મળતું હોય છે. થોરઃ લવ એન્ડ થન્ડર થીયેટરમાં રિલિઝ થઈ હતી. તેણે પહેલા દિવસે જ રૂ.૧૮.૬૦ કરોડનું કલેક્શન મેળવ્યું છે. આ સાથે ઓપનિંગ ડે પર સૌથી વધુ […]
હોલીવુડના ટોમ હેંક્સના જન્મદિને જાણો તેમના વિશે રસપ્રદ વાતો
વોશિંગ્ટન જાણીતા અભિનાતા, નિર્માતા, લેખ અને નિર્દેશક ટોમ હેંક્સ હોલીવુડના સૌથી સારા અભિનેતામાંથી એક છે અને એક્ટિંગમાં તેમણે ઘણા નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેમના દ્વારા ભજવવામાં આવેલા અનેક પાત્રો આજે પણ ઉદાહરણરૂપ છે. ૧૯૯૪ અને ૨૦૦૪ ની વચ્ચે ટોમ હેંક્સ એ અભિનેતા છે જેને મેરિલ સ્ટ્રીપ અને શોન પેન જેવા દિગ્ગજ કલાકારોના શાસન દરમિયાન […]
ટ્વીટર રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ ડિલિટ કરે છે
વોશિંગ્ટન વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર દ્વારા રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ પોતાના પ્લેટફોર્મથી ડિલિટ કરવામાં આવી રહ્યા છે. ટ્વીટરના અધિકારીઓએ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય કંપનીના નકલી અને બોટ એકાઉન્ટ્સ પર ફોક્સ કરવાનો છે, કારણ કે કંપનીને તાજેતરમાં જ ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ‘સ્પામ બોટ્સ’ એકાઉન્ટ્સની સંખ્યા ઓછી કરવા ચેતવણી આપી છે. અહીંયા […]
અમેરિકાના આઈલેન્ડની મહિલા નેતાએ બિકીનીમાં અશ્લીલ ડાન્સ કરતા ટ્રોલ થઈ
વોશિંગ્ટન મહિલા નેતાને બિકિની પહેરીને અશ્લીલ ડાંસ કરવો ભારે પડી ગયો છે. મહિલાના આ અભદ્ર ડાંસને લઈને લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેની ટીકા થઈ રહી છે. લોકોને મહિલા સેનેટરની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી અને તેઓ મહિલા નેતાને ટ્રોલ કરવા લાગ્યા. યુએસએના રોડ આઇલેન્ડની સેનેટર ટિયારા મેકે લોકોનુ ધ્યાન પોતાની તરફ […]
બ્રાઝિલની પૂર્વ મોડલનું રશિયાના મિસાઈલ હુમલામાં મોત
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનના અનેક લોકોની મોત થયા છે. યુક્રેનના અનેક શહેર જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયા છે. ગત ૩૦ જૂનના રોજ રશિયાએ યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના ખારકીવ શહેર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ જ હુમલામાં બ્રાઝિલની ૩૯ વર્ષીય પૂર્વ મોડલ થાલિતા દો વાલેનું મોત થઇ […]
જાપાનના પૂર્વ વડાપ્રધાનની હત્યામાં ગનમાં ૩ડી પ્રિંટેડ ટેક્નિકનો કરવામાં આવ્યો ઉપયોગ
જાપાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબેના હત્યારાએ હેન્ડમેડ શોટગનનો ઉપયોગ કર્યો હતો, જેને તેણે ૩ડ્ઢ પ્રિંટિંગ ટેક્નોલોજી સાથે બનાવી હશે. જાેકે આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સ્થાનિક મીડિયાએ શિંજાે આબેના હત્યારાની ઓળખ ૪૧ વર્ષીય તેત્સુયા યામાગામીના રૂપમાં કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની નૌસેનામાં કામ કરી ચોક્યો છે. […]
શિંજાે આબેને પહેલી ગોળી મિસ થયા બાદ ૪ સેકન્ડ બાદ બીજી ગોળી મારી
જાપાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબે પર હુમલામાં મોટો ખુલાસો થયો છે. હુમલાવરે શિંજાે પર બે ગોળીઓ ચલાવી હતી. પહેલી ગોળી શિંજાેને ગોળી વાગી નહી, પરંતુ પૂર્વ પીએમે પાછળ વળીને જાેયું. તેની ૪ સેકન્ડ બાદ શિંજાે પર હુમલાવરે બીજી ગોળી ચલાવી હતી. ગોળી લગાવ્યા બાદ શિંજાે ઘાયલ થઇ જમીન પર પડ્યા. શિંજાે આબે પર હુમલો […]
ટિ્વટર કંપની એલન મસ્ક સામે કોર્ટ જવાનો નિર્ણય કર્યો છે
સેન-ફ્રાંસિસ્કો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એપ્રિલમાં ટિ્વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. તે પછી ઘણી વખત એવી સ્થિતિ આવી હતી કે જ્યારે લાગ્યું કે તે ડીલ પર કાયમ રહશે અથવા રદ કરશે. આ પછી મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી સોશિયલ મીડિયા કંપની એ સાબિત નહીં કરી દે કે તેના સ્પેમ […]









