રશિયા રશિયન ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે સિઝફાયરની જાહેરાત અને ઈવેક્યુએશન કોરિડોર ખોલવાની જાહેરાત ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર કરવામાં આવી હતી, જેમણે રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રક્ષા મંત્રાલય દ્વારા ટાંકીને રશિયન સમાચાર એજન્સી ‘આરઆઈએ નોવોસ્ટી’ દ્વારા પ્રકાશિત કરાયેલ ખાલી કરાવવાના માર્ગો દર્શાવે છે કે યુક્રેન નાગરિકો […]
International
અમેરીકામાં મીઠાના ખડકોની વચ્ચે તેલ ભંડારો રાખ્યા છે
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયા લગભગ ૧૧ દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે અને રશિયાએ યુક્રેનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. રશિયા-યુક્રેનના આ યુદ્ધને કારણે દેશના અન્ય ભાગોમાં પણ તેની અસર થઈ રહી છે વિશ્વમાં તેલ સંકટ સર્જાઈ શકે છે. જેમાં વાસ્તવમાં તેલની કિંમતો સતત વધી રહી છે અને તેની અસર […]
આ ટુંકી પરંતુ યાદગાર ક્ષણ જીવનભર યાદ રહેશે ઃ શ્રેયા
રશિયા પૂણેમાં દ્રષ્ટિહીન બાળકો માટે એક શાળાની સાત વર્ષની વિદ્યાર્થીની શ્રેયા ગાઢવેએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મેટ્રો પ્રવાસ દરમિયાનની વાતચીતને ટૂંકી પરંતુ યાદગાર ગણાવી હતી. ગરવારે મેટ્રો સ્ટેશનથી આનંદનગર સ્ટેશન સુધીની તેમની ૧૦ મિનિટની મુસાફરી દરમિયાન, પીએમ મોદીએ મેટ્રો કમ્પાર્ટમેન્ટમાં અલગ-અલગ-વિકલાંગ બાળકો સાથે વાતચીત કરી, જેમાંથી કેટલાક દૃષ્ટિહીન હતા. આ પહેલા પીએમ મોદીએ […]
ઝઘડાખોર પુત્રવધુને સાસુ-સસરા તેને ઘરમાંથી બહાર કાઢી શકે છે ઃ દિલ્હી હાઈકોર્ટ
રશિયા ઘરેલુ હિંસાના એક મામલામાં મહત્વપૂર્ણ આદેશ આપતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ‘ઝઘડાખોર સ્વભાવની પુત્રવધૂને સંયુક્ત મકાનમાં રહેવાનો અધિકાર નથી અને મિલકતનો માલિક તેને બેદખલ કરી શકે છે.’ આ ચુકાદાની પંક્તિ વાંચ્યા પછી તમને લાગશે કે તે ચોક્કસપણે સાસુ-વહુની લડાઈનો મામલો હશે, જ્યારે આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો હતો, જેમાં ૬૯ વર્ષીય સાસુ અને ૭૪ […]
પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત એમ્બેસીની અંદર મૃત હાલતમાં મળ્યા
રશિયા પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. તેઓ દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્ય પેલેસ્ટાઈનના રમલ્લાહમાં આવેલા ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ૨૦૦૮ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મુકુલ આર્યએ અગાઉ કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં સેવા આપી હતી. […]
બ્રિટન રશિયાને ક્યારેય સફળ થવા દેશે નહીં
બ્રિટેન બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવા માટે છ મુદ્દાની યોજના રજૂ કરી હતી અને સંઘર્ષને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર પ્રયાસો કરવા હાકલ કરી હતી. આવતા અઠવાડિયે લંડનમાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વિશ્વ નેતાઓની મેજબાની કરતા પહેલા ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં તેમના લેખમાં, જ્હોન્સને પુનરોચ્ચાર કર્યો હતો કે […]
યુક્રેન સાથે યુદ્ધ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા વધારાઈ
રશિયા અહીં પુતિનની સુરક્ષાની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે યુક્રેન પર હુમલાનો આદેશ આપ્યા બાદ પુતિનની નિંદા થઈ રહી છે. કેટલાક લોકોએ તેના નામે સોપારી પણ આપી છે. ેંજી રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે પુતિનની નિંદા કરી હતી. શું રશિયન સેનામાં બ્રુટસ કે કર્નલ સ્ટફનબર્ગ જેવું કોઈ છે? કારણ કે પુતિનને રોકવા માટે […]
યુક્રેને ન્યુક્લિયર હથિયારો સંબંધિત દસ્તાવેજાે બાળ્યા ઃ રશિયા
યુક્રેન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે, યુક્રેને પરમાણુ કેન્દ્રમાં બનેલા હથિયારો સંબંધિત કેટલાક દસ્તાવેજાેને બાળી નાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન નેતૃત્વએ રશિયા સાથે વધતા તણાવ વચ્ચે કિવ અને ખાર્કિવમાં વૈજ્ઞાનિક કેન્દ્રોમાં સંગ્રહિત તમામ મૂલ્યવાન દસ્તાવેજાેને નષ્ટ કરી દીધા છે. રશિયન ફેડરેશનના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું […]
રશિયાએ યુક્રેનના ઓવરુચ શહેર પર મિસાઈલ હુમલો કર્યો
યુક્રેન રશિયન સેનાએ યુક્રેનના ઓવરુચ શહેરમાં રહેણાંક વિસ્તારમાં મિસાઈલ હુમલો કરવાનું શરૂ કર્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના યુક્રેનમાં રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરીને લોકોનું મનોબળ તોડવાના પ્રયાસ કરી રહ્યુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રશિયન આર્મીના મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા ૩૦ ઘરોને નુકસાન થયું છે. આ હુમલામાં એક નાગરિકનું પણ […]
રશિયામાં વિઝા અને માસ્ટર કાર્ડ પોતાના વ્યવહારો બંધ કરવાનો નિર્ણય
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે સતત ૧૧માં દિવસે યુદ્ધ ચાલુ છે. રશિયાને રોકવા માટે અમેરિકા સહિત અનેક મોટા દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવીને તેની અર્થવ્યવસ્થાની કમર તોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમેરિકન પેમેન્ટ ફર્મ વીઝા ઇન્ક અને મોસ્ટર કાર્ડ ઇન્ક એ યુક્રેન હુમલાને લઈને રશિયામાં તમામ વ્યવહારો બંધ કરી દીધા છે. રશિયન બેંકો દ્વારા જાહેર કરાયેલ […]




