International

ફિલ્મ પુષ્પા ધ રાઈઝને ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો

અમેરિકા વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર પુષ્પાના સપનાએ આશ્ચર્યજનક રીતે વિવિધ ભાષાના ઉદ્યોગોની સૌથી મોટી બોક્સ-ઓફિસ પર હિટ ફિલ્મ રહીને કમાણી કરી છે. જેનાથી અલ્લુ અર્જુન માટે એક નવો બોક્સ ઓફિસ રેકોર્ડ સર્જાયો છે. તેના થિયેટરમાં હિટ થયા પછી અને બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રતિસાદ મેળવ્યા પછી ફિલ્મનું હિન્દી વર્ઝન એમેઝોન પ્રાઇમ વિડિયો પર તેનું ર્ં્‌્‌ […]

International

૧ માર્ચથી ઈઝરાયેલમાં વેક્સિન વગરના પ્રવાસીઓ પણ આવી શકશે

ઈઝરાયેલ ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તે આવતા મહિનાથી રસી વિનાના પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે કારણ કે, કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે વિદેશી પ્રવાસીઓને પ્રસ્થાન અને આગમન પર કોરોના વાઈરસ ચેપ માટે પીસીઆર પરીક્ષણોની જરૂર પડશે, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય કે ન હોય. […]

International

બ્લેક સીમાં હલચલથી સમગ્ર દુનિયામાં ચકચાર મચ્યો

અમેરિકા રશિયાએ બેલારૂસમાં ન્યૂક્લિયર ડ્રિલ સાથે કાળા સાગરમાં યુદ્ધાભ્યાસ કર્યો છે. રોયટર્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ રશિયાએ યુક્રેનને ત્રણેય બાજુથી ઘેરી રાખ્યું છે. પુતિને પોતે આ ન્યૂક્લિયર ડ્રિલને મોનિટર કરી છે. યુક્રેન સીમા પર હજુ પણ રશિયન ફોર્સનો જમાવડો છે. જ્યારે રશિયાએ યુક્રેનની સીમાથી સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી. આમ છતાં રશિયન સૈનિકોની સંખ્યા ત્યાં વધી […]

International

યમાના ભાષા બોલનારી એકમાત્ર મહિલાના મોત બાદ ભાષાનો અંત થયો

સેન્ટિયાગો ક્રિસ્ટીના કાલ્ડેરોન ચિલીના વિલા ઉકિકા શહેર સ્થિત એક સાધારણ ઘરમાં રહેતા હતા અને જીવન નિર્વાહ માટે મોજા બનાવીને વેચતા હતા. આ શહેરને યગાન લોકોએ વસાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ યમાના ભાષા આજેર્ન્ટિના અને ચિલી વચ્ચે ટિએરા ડેલ ફૂએગો નામના એક દ્વિપ પર રહેનારા આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા હતી. ક્રિસ્ટીના કાલ્ડેરોને પોતાના જ્ઞાનને જાળવી રાખવા […]

International

રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડન પુતિન સાથે મુલાકાત કરવા તૈયાર

વોશિંગ્ટન રાષ્ટ્રપતિ જાે બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ‘સૈદ્ધાંતિક રીતે’ મળવા માટે સહમત છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ જંગના જાેખમને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિના અધિકૃત ભવન ઈઙ્મઅજીી ઁટ્ઠઙ્મટ્ઠષ્ઠી તરફથી પણ બાઈડેન-પુતિન મુલાકાત અંગે એક નિવેદન […]

International

યુદ્ધ ટાળવાના પ્રયાસો ઃ યુદ્ધવિરામ અંગે પ્રમુખ મેક્રોન પુટિન વચ્ચે કરાર

ઓસ્ટ્રેલિયા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દેશના પૂર્વ ભાગમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. પૂર્વી બાજુએ, તાજેતરના દિવસોમાં રશિયા તરફી અલગતાવાદીઓ અને યુક્રેનિયન દળો વચ્ચે સંઘર્ષ તીવ્ર બન્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે યુક્રેન ત્રિપક્ષીય સંપર્ક જૂથની અંદર શાંતિ વાટાઘાટોને સમર્થન આપે છે, જ્યાં યુક્રેન રશિયા અને યુરોપમાં સુરક્ષા અને સહકાર માટેના સંગઠન સાથે […]

International

સાઉદી અને યમન વચ્ચેની લડાઈમાં ૧૫૬ હુથી બળવાખોરો માર્યા ગયા

હજ્જા યમનમાં ૨૦૧૪થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ તે સમયે રાજધાની સના સહિત અનેક ઉત્તરપૂર્વીય પ્રાંતો પર કબજાે મેળવ્યો હતો. જ્યારે સાઉદી સમર્થિત યમનના રાષ્ટ્રપતિ અબ્દ રબ્બુ મન્સૂર હાદીને રાજધાની સનામાંથી બહાર જવાની ફરજ પડી હતી. પછી વર્ષ ૨૦૧૫ માં, આ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપના માટે, સાઉદી અરેબિયા અને ેંછઈ સહિત […]

International

ઓસ્ટ્રેલિયાએ વિદેશી પ્રવાસીઓ માટે શરતો સાથે દ્વાર ખુલ્યા

ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયન સરકારે લગભગ બે વર્ષ પછી કોવિડ-૧૯ પ્રતિબંધોને હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સોમવારથી કેટલીક શરતો સાથે દેશમાં આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના તે દેશોમાંથી એક હતું, જેણે કોરોના મહામારીને કારણે કેટલાક ખૂબ જ કડક પગલાં લીધા હતા. લગભગ બે વર્ષ પછી રસીકરણ પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સિડની એરપોર્ટ પર શુભેચ્છકો દ્વારા […]

International

હિજાબ કોન્ટ્રોવર્સી પર મહિલાઓના સમર્થનમાં ઝાયરા વસીમ આવી

અમેરિકા અભિનેત્રી ઝાયરા વસીમ હવે ‘હિજાબ કોન્ટ્રોવર્સી’ ૐૈદ્ઘટ્ઠહ્વ ર્ઝ્રહંિર્દૃીજિઅ પર ખુલીને બોલતી જાેવા મળી રહી છે. હિજાબ વિવાદ વચ્ચે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વાત કરી છે. પોતાની પોસ્ટમાં ઝાયરા વસીમ મુસ્લિમ મહિલાઓના પક્ષમાં બોલતી જાેવા મળે છે, તેના સમર્થનમાં ઝાયરા વસીમ કહે છે- ‘હિજાબ એક પસંદગી છે, ‘હિજાબ પહેરવું જરૂરી છે, મહિલાઓ […]

International

યુક્રેનના ગૃહમંત્રી અને સૈન્ય પર મોર્ટાર શેલથી હુમલો થતાં સલામત સ્થળે ભાગ્યા

યુક્રેન પૂર્વી યુક્રેનમાં સંઘર્ષવાળા વિસ્ચારના પ્રવાસ દરમિયાન, ટોચના યુક્રેનિયન સૈન્ય અધિકારીઓને નિશાન બનાવીને તોપમારો થયો હતો. એક ડઝન જેટલા મોર્ટાર શેલ યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીથી થોડાક અંતરે દૂર પડ્યા હતા. આ દરમિયાન મંત્રી ફ્રન્ટલાઈન પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોર્ટારના હુમલાથી બચવા મંત્રીને આશ્રય લેવાની ફરજ પડી હતી. આ ઘટનામાં હજુ સુધી […]