International

રશિયાએ પૂર્વ યુક્રેનને અલગ દેશની માન્યતા આપતા વિવાદ વકર્યો

રશિયા વ્લાદિમીર પુતિન પૂર્વીય યુક્રેન બનાવવાના ઓર્ડર પર હસ્તાક્ષર કરે છે. પુતિને લુહાન્સ્ક અને ડોનેસ્કની રચનાને અલગ દેશો તરીકે માન્યતા આપી હતી. તમને જણાવી દઈએ કે લુહાન્સ્ક અને ડોનેસ્ક પૂર્વ યુક્રેનમાં છે. પુતિને કહ્યું કે ડોનબાસમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ડોનવાસ એ રશિયાના ઇતિહાસ સાથે સંકળાયેલ વિસ્તાર છે. આપણે ઈતિહાસ જાણવો જાેઈએ. પુતિને વધુમાં કહ્યું […]

International

રશિયાએ હુમલો કરતા યુક્રેનનો ૧ સૈનિકનું મોત ૬ ઘાયલ

રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેનથી પોતાનું દૂતાવાસ ખાલી કરી રહ્યું છે. તેમના રાજદ્વારીઓ અને તેમના પરિવારને દૂતાવાસમાંથી બહાર કાઢી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને રશિયન સૈનિકોને સમગ્ર ડોનબાસ પર કબજાે કરવાનો આદેશ આપ્યો છે. તે પહેલા પુતિને તેને સ્વતંત્ર દેશ જાહેર કર્યો […]

International

રશિયાએ ૧૦૦થી વધુ ફાઈટર જેટ એલર્ટ કર્યા

રશિયા બીજી તરફ રશિયાની સંસદે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. રશિયન મીડિયા અનુસાર ન્ઁઇ અને ડ્ઢઁઇ માં મિલિટરી ઓપરેશન કરી શકે છે. નાટોએ કહ્યું છે કે રશિયા યુક્રેન પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે અમારા ૧૦૦થી વધુ ફાઈટર જેટ એલર્ટ પર છે. દરમિયાન, નાટો વડાએ […]

International

બ્રિટનની કેટલાન રેડિંગ પ્લસ સાઈઝની બાર્બી ડોલ

અમેરિકા બ્રિટનના એસેક્સમાં રહેતી કેટલાનને લોકો તેના વજન અને સ્થૂળતા માટે ટ્રોલ કરે છે, પરંતુ તે તેની પરવા નથી કરતી. તે કહે છે કે તેને વજન ઘટાડવામાં રસ નથી કેટલાનની સગાઈ થઈ ગઈ છે. તેના મંગેતરનું નામ સેમ વુલ્ફ છે. ખાસ વાત એ છે કે તેને તેના મંગેતરનો પૂરો સહયોગ મળે છે. કેટલાન કહે છે […]

International

રશિયાએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું ઃ યુએન ચીફ

અમેરિકા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે સોમવારે યુક્રેનના ડોનેટ્‌સક અને લુહાન્સ્ક ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપવાના રશિયાના ર્નિણય પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોસ્કોનો ર્નિણય યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ડોનેટ્‌સક અને લુહાન્સ્ક પ્રજાસત્તાકોની સ્વતંત્રતાને માન્યતા આપતા ઓર્ડર […]

International

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ તાબડતોબ બોલાવી બેઠક

કીવ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના યુક્રેનના વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત બાદ યુક્રેન, અમેરિકા અને છ અન્ય દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. હવે આ મુદ્દે એક ઓપન બેઠક આયોજિત કરાશે. જેમાં ભારત પણ નિવેદન આપશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પહેલા એવું […]

International

યુક્રેન પરમાણુ હથિયારો મેળવી શકે છે ઃ રશિયા સંરક્ષણ પ્રધાન

રશિયા યુક્રેન સાથેના વિવાદ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન પણ સામે આવ્યું છે. પુતિને કહ્યું છે કે યુક્રેનનું નાટોમાં જવાનો અર્થ છે કે રશિયા જાેખમમાં છે. પુતિને કહ્યું છે કે અમને લેખિતમાં સુરક્ષા સંબંધિત માંગણીઓની જરૂર છે. પુતિને દાવો કર્યો હતો કે ડોનબાસ વિસ્તારમાં રહેતા લોકોને ધમકી આપવામાં આવી છે. યુક્રેન-રશિયા સરહદેથી આવી રહેલા યુદ્ધના […]

International

પૂર્વી યુક્રેનને અલગ દેશની માન્યતા, ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર

રશિયા ડોનબાસમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ડોનવાસ એ રશિયાના ઇતિહાસ સાથે સંકળાયેલ વિસ્તાર છે. આપણે ઈતિહાસ જાણવો જાેઈએ. પુતિને વધુમાં કહ્યું કે યુક્રેન અમારું જૂનું સાથી છે.પૂર્વી યુક્રેનને લઈને મારે મુશ્કેલ ર્નિણય લેવો પડ્યો. અમે યુક્રેનને સામ્યવાદનું સત્ય બતાવવા તૈયાર છીએ. પુતિને કહ્યું કે રશિયાની સંસદ પાસે તમામ સત્તા છે. રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે […]

International

રશિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અમે ડરતા નથી ઃ યુક્રેનના રાષ્ટ્રપતિ

રશિયા રશિયાએ લુહાન્સ્ક-ડોનેત્સ્કના બે યુક્રેનિયન પ્રાંતોને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. રશિયાના આ ર્નિણયથી યુક્રેન પર રશિયાના આક્રમણના પશ્ચિમી દેશોના ભય વચ્ચે તણાવ વધુ વધશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ ર્નિણય પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે ડરવાના નથી. ઝેલેન્સ્કી હજુ પણ પશ્ચિમ તરફથી સ્પષ્ટ સમર્થનની અપેક્ષા […]

International

ડોનાલ્ડ ટ્ર્‌મ્પે પોતાનું સોશિયલ મીડિયા લોન્ચ કર્યું

અમેરિકા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ટ્‌વીટર, ફેસબુક અને યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલ પર હુમલો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યા પછી ટ્રમ્પને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર હિંસા ભડકતા મેસેજ પોસ્ટ કરવાનો આરોપ હતો. ૧૫ ફેબ્રુઆરીના રોજ […]