ક્લીવલેન્ડ કહેવાય છે કે નસીબ ક્યારે ફરે છે તે કહી શકાય નહીં. નસીબની રમતમાં કોઈ કરોડપતિ બને છે તો કોઈ ગરીબ બની જાય છે. નસીબ બદલવાના આવા જ એક સમાચાર હાલમાં જ અમેરિકાના ઓહાયોથી આવ્યા છે.અહીંના ક્લીવલેન્ડમાં રહેતા એક દંપતીએ વિચાર્યું પણ નહોતું કે ઘરની સફાઈ કરતી વખતે તેમને ઘરમાં છુપાયેલો ખજાનો મળી જશે. દંપતીને […]
International
યુએઈમાં પુરાતત્વવિદોને ૮૫૦૦ વર્ષ જૂની ઈમારતો મળી
સંયુક્તઆરબઅમીરાત સંયુક્ત આરબ અમીરાતમાં પુરાતત્વવિદોએ દેશની સૌથી જૂની ઇમારતો શોધી કાઢી છે. આ ઇમારતો ઓછામાં ઓછી ૮,૫૦૦ વર્ષ જૂની છે. અબુ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે જણાવ્યું હતું કે, તે અગાઉ માનવામાં આવતી સૌથી જૂની ઇમારત કરતાં ૫૦૦ વર્ષ જૂની છે. આ ઇમારતો વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા પુરાતત્વીય કાર્યક્રમ દરમિયાન મળી આવી હતી. આ ઈમારતો […]
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રોડ કેસમાં ફસાયા
બ્રાઝિલ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૨૪ની રેસમાં ફરી સામેલ થવાનો પ્રયાસ કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ દિવસોમાં સતત ઝટકો લાગી રહ્યો છે. યુએસના એક ન્યાયાધીશે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બાળકોએ તેમના પારિવારિક વ્યવસાયમાં કથિત છેતરપિંડીની ન્યૂયોર્ક સિવિલ તપાસમાં શપથ હેઠળ જુબાની આપવી જાેઈએ. ૭૫ વર્ષીય ટ્રમ્પ માટે […]
રશિયા અને યુક્રેન બંને દેશોએ એક બીજા પર ફાયરિંગના આરોપ લગાવ્યા
બ્રાઝિલ રશિયા દ્વારા સમર્થિત અલગતાવાદીઓએ ડોનબાસમાં એક શાળા પર હુમલો કર્યો હતો. આ વિસ્તાર યુક્રેનની સરકાર દ્વારા નિયંત્રિત છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે દરેક સંકેત એ સંકેત આપી રહ્યા છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર છે. આ માટે રશિયા અલગતાવાદીઓની મદદથી ખોટા ફ્લેગ ઓપરેશન પણ ચલાવી રહ્યું […]
બ્રાઝિલમાં પુર, ભૂસ્ખલનમાં મુત્યુઆંક વધી ૧૧૭ થયો
બ્રાઝિલ બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ કરી છે. ઘણા લોકો માટીમાં દટાયા હોવાની આશંકા છે. ગુરુવારે પૂર અને કાદવને કારણે કાર અને મકાનો પાણીમાં તણાયા હતા. એક વીડિયોમાં બે બસ […]
રશિયાએ યુક્રેેનની શાળા પર હુમલો કર્યો ઃ અમેરિકાનો દાવો
બ્રાઝિલ યુએસ એમ્બેસીએ દાવો કર્યો છે કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ યુક્રેનની સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારમાં ડોનબાસમાં એક શાળાને નિશાન બનાવી છે.આ દરમિયાન
મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા ઃ અનેક પક્ષીના મોત
મેક્સિકો મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટિ્વટર પર ૧૪ લાખથી વધુ વખત આ વીડિયો જાેવાયો છે. અનેક […]
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ રાજીનામાની જાહેરાત કરી
અમેરિકા યુએસમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ જાહેરાત કરી હતી કે, તેઓ ૩૧ માર્ચે રાજીનામું આપશે. ૫ય્ ને કારણે બોઇંગના સર્વેલન્સ અને એરક્રાફ્ટ સાધનોમાં કથિત દખલગીરી અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે હ્લછછ તાજેતરમાં ટીકા હેઠળ આવ્યું છે. સ્ટીફન ડિક્સન, ભૂતપૂર્વ પાઇલટ અને એટલાન્ટા સ્થિત ડેલ્ટા એર લાઇન્સના એક્ઝિક્યુટિવ, ઓગસ્ટ ૨૦૧૯ થી હ્લછછ નું નેતૃત્વ કરી રહ્યા છે. […]
રશિયાએ યુક્રેન સરહદ પર વધુ ૭ હજાર સૈનિકો ખડક્યા ઃ અમેરિકાનો દાવો
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ વાતાવરણ છે. રશિયાના આક્રમણની આશંકા વચ્ચે, યુક્રેનમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ દેશની એકતાના પ્રદર્શનમાં પોતાનો ધ્વજ લહેરાવીને મોસ્કોમાંથી દબાણ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયા હુમલો કરશે તો પરિણામ સારા નહી આવે. દરમિયાન અમેરિકાએ દાવો કર્યો છે કે, એક તરફ રશિયા પોતાના સૈનિકોને […]
શી જિનપીંગ હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા ટેન્શનમાં આવ્યા
ચીન ચીનમાં લોકોને કોવિડ-૧૯ની પકડમાં ન આવવા દેવાની વ્યૂહરચના પર વળગી રહેવા છતાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોંગકોંગની હોસ્પિટલો પર બોજ વધી રહ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્થાનિક સરકારને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી પગલાં ભરવા જણાવ્યું છે. હોંગકોંગમાં કોરોના વાયરસ રોગચાળાની શરૂઆત પછીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યુ છે […]






