લંડન , રશિયામાં કોરોનાથી મરનારની સંખ્યા વધી રહીં છે. નવેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારની સંખ્યા ટોચ પર પહોંચી જશે. કોરોનાના વધી રહેલા કેસને પગલે વ્લાદિમીર પુતિને ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી મોસ્કોમાં એક અઠવાડિયાનું પેડ હોલીડની જાહેરાત કરી છે. ૩૧મી ઓક્ટોબરના રોજ ૩૧,૯૩૧ નવા કેસ સામે આવ્યાં જ્યારે અઠવાડિયાના સરેરાશ […]
International
મોદી કોપ-૨૬માં ભારતે ઋતુ પરિવર્તનો અંગે લીધેલા વિશે વિગતો આપશ
ગ્લાસગો મોદી ઋતુ પરિવર્તન સંબંધી યુનો દ્વારા યોજાયેલ ગ્લાસગોના ઇવેન્ટ-કેમ્પસ સ્થિત કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ- ૨૬ (ર્ઝ્રંઁ-૨૬ ) માં ભાગ લેનાર છે. જયાં તેઓ ઋતુ પરિવર્તન અંગે ભારતે લીધેલાં પગલાં વિષે નિવેદન રજૂ કરશે. આ પરિષદનું વિમોચન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન કરનાર છે. તે પૂર્વે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ પરિષદ અંગે બોરિસ જહોનસને […]
ચીનની લશ્કરી પ્રવૃત્તિથી ‘પેન્ટાગોન’ હલબલી ગયું
વોશિંગ્ટન અમેરિકાનાં પેન્ટાગોનના હોક્સ (ૐટ્ઠુાજ) ચીનને નજરમાં રાખી ઝડપભેર સંરક્ષણ શક્તિ વધારવા કહે છે. આગામી ૩૦ વર્ષમાં તેમાં ખર્ચ ડૉલર ૧ અબજ પહોંચવા જશે. તૈવાન સૌથી મોટી ચિંતા છે. તેમ કહેતાં, અમેરિકાના વરીષ્ટ લશ્કરી અધિકારીઓએ કહ્યું હતું કે, તૈવાન કબ્જે કરવાનું ‘સમય-પત્રક’ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે. તે તૈવાનની લોકશાહી સહન કરી શકતું નથી, તેથી […]
૬ અબજ ડોલરની મદદથી વિશ્વનો ભૂખમરો દુર થતો હોય તો હું ટેસ્લાના શેર વેચી દઈશ ઃમસ્ક
ન્યૂયોર્ક વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટર ડેવિડ બેસ્લિએ એલન મસ્ક ને એમેઝોનના માલિક જેફ બેઝોસને ફોન કરીને વિશ્વના ભૂખમરા માટે દાન ાપવાની વિનંતી કરી હતી. યાદ રહે કે એલન મસ્ક હાલ ૩૧૧ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ નંબરના ધનકુબેર જાહેર થયા છે. જેફ બેઝોસની સંપત્તિ પણ ૧૯૯ અબજ ડોલરની છે અને તે પણ વિશ્વના ટોચના […]
વિશ્વમાં કોરોના સંક્રમિતની સંખ્યા ૫૦ લાખનો આંકડો વટાવ્યા
વોશિંગ્ટન દુનિયામાં રસીકરણની ઝૂંંબેશમાં પણ નાણાંએ મોટી ભૂમિકા ભજવી છે. ધનિક દેશોેએ કોરોના રસી અંકે કરી લીધી અને બે ડોઝ આપ્યા બાદ તેઓ હવે બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યા છે તેની સામે ગરીબ આફ્રિકા ખંડમાં ઘણાં લોકોને રસીનો પહેલો ડોઝ પણ નસીબ થયો નથી.ઓસ્ટ્રેલિયાએ રસીકરણનો દર વધારે હોવાથી ઇન્ટરનેશનલ પ્રવાસીઓને માટે સરહદો ખોલી છે. […]
સ્કૂલ કોલેજાેના સિલેબસમાં ક્લાઈમેટ ચેન્જનો સમાવેશ કરવાની પણ તરફેણ કરી
ગ્લાસગો, બ્રિટનના વડાપ્રધાને કોરોના મહામારીને કારણે આ વર્ષે બે વખત પોતાની ભારતની મુલાકાતને રદ કરી હતી. જે બાદ બન્ને દેશના નેતાઓ પહેલી વખત આમના સામને આવીને મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બેઠકના તુરંત બાદ ટ્વીટ કર્યું અને કહ્યું કે રોડમેપ ૨૦૩૦ પર આગળ વધી રહેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે ગ્લાસગોમાં બ્રિટનના વડાપ્રધાન […]
પત્રકારે મૂળ લુધિયાણાના ન્યુઝીલેન્ડ ખેલાડી ઈશ સોઢીને હિન્દીમાં જવાબ આપવાનું કહ્યું
દુબઈ ઈશ સોઢીએ ભારત વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ૨૯ વર્ષીય લેગ સ્પિનરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઈશ સોઢીએ ભારતની બે કિંમતી વિકેટો એટલે કે વિરાટ કોહલી અને રોહિત શર્માને આઉટ કર્યા હતા. તેની બોલિંગે ભારતની મુશ્કેલી વધારી હતી. ટ્રેટ બોલ્ટની […]
જી-૨૦માં ગ્લોબલ વોર્મિંગ પર મહત્વનો નિર્ણય લેવાયા
રોમ અમેરિકા, ભારત, ચીન, રશિયા અને યુરોપિયન દેશોએ આ સમિટમાં ર્નિણય કર્યો છે તે તમામ દેસો દ્વારા પર્યાવરણ અંગે ટૂંકાગાળાના અને લાંબાગાળાના આયોજનો ઘડવામાં આવશે અને આ મુદ્દે આંતતરરાષ્ટ્રીય સહકાર પણ આપવામાં આવશે. આ ઉપરાંથ ઉત્સર્જનની ફિલ્ટરિંગ પ્રોસેસ વિનાના કોલસા પ્લાન્ટ માટેના ફંડિંગ રોકવા બાબતે પણ તમામ દેશોની સહમતી મળી છે. ૧.૫ ડિગ્રીના લક્ષ્યાંક પ્રમાણે […]
અમેરિકામાં મોલ ઉડાવવાનું આઇએસનું કાવતરૂં, એલર્ટ જાહેર
વોશિંગ્ટન આઇએસ અમેરિકાના કોઇ મોટા શોપિંગ મોલને ઉડાવવાની તૈયારીમાં છે. આ જાણકારી આપતા અમેરિકાની એજન્સીઓએ કહ્યું છે કે આઇએસના નિશાના પર ઉત્તર વર્જીનિયા રાજ્યના કોઇ પણ મોલ કે શોપિંગ સેંટર પર હુમલો કરી શકે છે. ફેયરફેક્સ કાઉંટીના પોલીસ પ્રમુખ કેવિન ડેવિસે જણાવ્યું હતું કે ગુરૂવારે અમને પુરા વિસ્તારમાં મોલ અને શોપિંગ સેંટરો પર સુરક્ષા વધારવાની […]
રશિયા ફરીથી કોરોનાના સકંજામાં, નવા ૪૧ હજાર કેસ નોંધાયા
રશિયા રશિયાની સરકારે અત્યત કડક લોકડાઉન લાદી દીધું હોવાં છતાં રવિવારે એક જ દિવસમાં ૪૦,૯૯૩ નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ આંકડો શનિવારે નોંધાયેલા કેસોની તુલનાએ ૭૦૦ વધુ હતો. રશિયામાં કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ લોકોના મોત નોંધાયા હતા. બીજીબાજુ ચીનમાં પણ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે કેમ કે છેલ્લા ૧૫ […]





