દુબઇ સઉદી અરામકો ડિસેંમ્બરથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ચાર લાખ બેરલનું ઉત્પાદન વધારવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં અરામકોની ત્રીજા કવાર્ટરની આવક ૨૧.૩ અબજ ડોલર હતી. ત્રીજા કવાર્ટરના પરિણામ પછી કંપનીના શેરમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જાેવા મળ્યો છે. ૦.૪ ટકાના વધારા પછી કંપનીના એક શેરનો ભાવ વધીને ૩૭.૯૦ રિયાલ અથવા ૧૦.૧૦ ડોલર થઇ […]
International
ચીને અરૂણાચલની કામેંગ નદીનું પાણી પ્રદૂષિત કર્યું
અરૂણાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશની કામેંગ નદી પ્રદૂષિત થઈ ગઈ હતી. ચીને એ સરહદી નદીમાં કંઈક ભેદી તત્વો ભેળવ્યા હોવાથી હજારો માછલીઓ ટપોટપ મરી ગઈ હતી. અરૃણાચલ પ્રદેશના મત્સ્ય ઉછેર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. એમાં જણાયું હતું કે નદીના પાણીમાં રાતોરાત ટોટલ ડિઝોલ્વ્ડ સબ્સટેઈન્સ (ટીડીએસ)નું પ્રમાણ વધી ગયું હતું. એ પાછળના ઘણાં […]
તંદુરસ્ત ઉઈઘુર મુસ્લિમોનાં લિવરનો ભાવ ૧.૨ કરોડ રૂપિયા બોલાય છે
ચીન શિનજિયાંગ પ્રાંતમાં લગભગ ૧૫ લાખ જેટલાં ઉઈઘુર મુસ્લિમ નાગરિકોને રાખવામાં આવ્યા છે. માનવ અધિકાર પંચોના અહેવાલો પ્રમાણે ૨૦૧૭થી અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ ઉઈઘુર મુસ્લિમો માનવ તસકરીનો ભોગ બન્યા છે. ખાસ તો કિશોરોને કારખાનાઓમાં વેંચી નાખવામાં આવે છે.ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ચીનની સરકાર ચેક-અપના બહાને હજારો તંદુરસ્ત […]
ઈલોન મસ્કની સંપતિ પાકિસ્તાનની જીડીપી કરતા વધુ
વોશિંગ્ટન ઈલોન મસ્ક હવે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કરતાં ૧૦૦ અબજ ડોલર વધુ નેટવર્થ ધરાવે છે. બેઝોસની નેટવર્થ ૧૯૯ અબજ ડોલર છે. વધુમાં મસ્ક હવે પાકિસ્તાન, ઈજિપ્ત, પોર્ટુગલ, ચેક ગણરાજ્ય, ગ્રીસ, કતાર અને ફિનલેન્ડ જેવા દેશોના વાર્ષિક જીડીપી કરતાં પણ વધુ ધનવાન થઈ ગયા છે. મસ્કની સંપત્તિમાં જે રોકેટ ગતિએ […]
જી-૨૦ સમીટમાં ગરીબ દેશો માટે વેક્સિન માટે વૈશ્ચિક નેતાઓ સંમત
રોમ, રોમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોના સંદર્ભમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્ર પ્રવાસને સરળ બનાવવા અને તેના માટે વેક્સિનેશન સર્ટિફિકેશનને પારસ્પરિક માન્યતા આપવા તંત્ર ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કોવેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે ડબલ્યુએચઓની મંજૂરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતની સ્વદેશી રસીને હૂની મંજૂરી પેન્ડિંગ છે. તેમણે […]
કેવડિયા આજે દેશ ભક્તિનું તીર્થસ્થાન બની ગયું છે ઃ વડાપ્રધાન
કેવડિયા દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાઇકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી હતી તેઓ પણ આ એકતા પરેડમાં સહભાગી થયા હતા. રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાયું હતું અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના […]
એમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ
વોશિંગ્ટન અમેરિકાના શ્રમ મંત્રાલયના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક દ્વારા બહાર પડતી ઓક્યુપેશનલ આઉટલૂક નામના પુસ્તકના આધારે યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે અગાઉ એવું અર્થઘટન કર્યું હતું કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ વાસ્તવમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશનની કેટેગરીમાં આવી શકે નહીં. તેના આ અર્થઘટનના કારણે જ અમેરિકાની આઇટી કંપનીઓની એચ-૧બી વીઝા માટેની અરજીોને નકારી કાઢવામાં આવી હતી અને તેઓ […]
બ્રિટનમાં પ્રવાસ સરળ બની શકે
લંડન વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આફ્રિકા ખંડના ૫૪ દેશોમાંથી માત્ર પાંચ દેશો જ વર્ષાંતે વસ્તીના ૪૦ ટકા લોકોનું રસીકરણ કરવાના ધ્યેયને હાંસલ કરી શકે તેમ છે. મે મહિનામાં નક્કી કરવામાં આવેલા આ ધ્યેયને સેશલ્સ, મોરિશિયસ અને મોરોક્કો દ્વારા હાંસલ કરી લેવામાં આવ્યા છે. હવે ટયુનિસિયા અને કેપ વર્ડે પણ પણ લક્ષ્ય હાંસલ કરી લે […]
મહિલાને અમેરિકન સાંસદે કોફી પીવા બોલીવી કિસ કરી
અમેરિકા હુમાના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિનર પછી એ સાંસદની સાથે બહાર નીકળી હતી. સાંસદે તેના ઘરની સામે પહોંચ્યા ત્યારે તેણે હુમાને ઘરમાં કોફી પીવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. એ પછી આ ઘટના બની હતી.હુમાએ કહ્યું હતું કે એ ઘટના વખતે તેને એવી લાગણી થઈ આવી હતી કે જાણે તેની સાથે ગેરવર્તન થયું […]
ફેસબુકનું નામ બદલાયું યુઝર્સના એકાઉન્ટ યથાવત રહેશે
રોમ ફેસબુક કંપનીનું નામ મેટા થયું છે તે સાથે જ મેટામાં ૧૦ હજાર નવી નોકરીઓ સર્જાશે. મેટા વર્ચ્યુઅલ રિઆલિટીમાં સોશિયલ મીડિયાની જેમ મોનોપોલી સર્જવાની કોશિશ કરશે. માર્ક ઝકરબર્ગે મેટાના માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીમાં નવા પ્રયોગો હાથ ધરવાના સંકેતો આપ્યા છે. લોકો ડિજિટલી એક બીજાને મળી શકે એવી ટેકનોલોજી વિકસાવવાનું કંપનીનું આયોજન છે. વર્ચ્યુઅલ રિયાલિટીના ઉપયોગથી કંપની […]





