|
મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાના વડથલ માં ગત રોજ સાંજના સમયે ભારે વરસાદ વર્ષી રહ્યો હતો તે દરમિયાન ચરા વિસ્તારમાં અચાનક એક ગાય પર વીજળી પડતા ગાય નું મૃત્યુ થયું હતું ગાય મલિક નું જીવન ફક્ત આ ગાયનાં દૂધ નાં વેચાણ પર ચાલતું હોવા થી સમગ્ર પરિવાર માં દુઃખ ની લાગણી પ્રસરી ગઈ હતી.
Attachments area
|
|
|

