Gujarat

જૂનાગઢમાં શહેર તાલુકા કક્ષાનો અને આણંદપુરમાં ગ્રામ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છેત્યારે ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર દિન નિમિત્તે જૂનાગઢ શહેર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભારતી આશ્રમ પાસેભવનાથજુનાગઢ ખાતે  જુનાગઢ શહેરના મામલતદારશ્રી તેજસ કે જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

જૂનાગઢ ગ્રામ્ય કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ  આણંદપુરની પ્રાથમિક શાળા ખાતે શ્રી તન્વીબેન ત્રિવેદી મામલતદારશ્રી જુનાગઢ ગ્રામ્યના અધ્યક્ષસ્થાને  યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ- પદાધિકારીઓવિધાર્થીઓલોકો ઊપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *