સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના પીયાવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આઠમા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
———————————————————————
પીયાવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આઠમા વિશ્વ યોગ દિન ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી
જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જયેશ પટેલ આર સી એસ ઑ શ્રી ડો. એમ. પી. કાપડિયા એ ડી એચ ઓ શ્રી ડો જોશી સાહેબ ક્વોલિટી મેડિકલ ઓફિસર શ્રી ડો આર કે જાટ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો એસ બી મીના, મેડિકલ ઓફિસર શ્રી ડો મનીષ જ્યાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃત ભાઈ ચૌહાણ દ્વારા આઠમા વિશ્વ યોગ દિન ની ઉજવણી ના ભાગ રૂપે તા ૧૪ /૦૬ ૨૨ થી ૨૧/૦૬/૨૨ સુધી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીયાવા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રકાશભાઈ હેલૈયાં તથા આંગણવાડી ના બહેનો તથા આશા બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી


