Gujarat

સાવરકુંડલા લીલીયાના વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે લોકોમાં ભરત નાકરાણી અને વિશાલ રાદડિયા શિરમોર. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકપ્રિય નેતા તરીકે ભરત નાકરાણી અને વિશાલ રાદડિયા લોકોની ડીમાન્ડમાં શિખર પર છે. જો આ બેમાંથી કોઈ પણ એકને આમ આદમી પાર્ટી સાવરકુંડલા લીલીયાના ધારાસભાના  ઉમેદવાર તરીકે પસંદ કરશે તો લોકોને  વધુ સારો રિસ્પોન્સ મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

IMG-20220121-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *