અંકલેશ્વર ખાતે શિક્ષા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ના ક્લાસ નું ઉદ્ઘાટન મુમતાઝ બેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું, મુમતાઝ બેન પટેલ દ્વારા સંસ્થા ના જીનલ મહાજન અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી ભરૂચ નું નામ રોશન કરવા પ્રેરિત કરાયા હતા, જે પ્રસંગે શરીફભાઈ કાનુગા, વસીમભાઈ ફડવાલા, મગન ભાઈ પટેલ, સ્પંદન પટેલ, જયદીપસિંહ, કૃણાલ મહાજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


