Gujarat

આજ રોજ લોહાણા મહા પરિષદ પ્રમુખ  સતીષ ભાઈ વિઠલાણી અને મહા મંત્રી  હરીશ ભાઈ ઠક્કર એ અમદાવાદ મુકામે

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
  લોહાણા કન્યા છાત્રાલય પાલડી ખાતે છાત્રાલય ના 50 વર્ષ પૂરા થતા હોય અને છાત્રાલય મેનેજમેન્ટ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ ની ઉજવણી કરવા માટે ની મિટિંગ રાખેલ હોય ત્યાં પ્રમુખ અને મહામંત્રી  એ સરપ્રાઇઝ મુલાકાત લઈ ને છાત્રાલય ની જીનવટ માહિતી લીધેલ અને પ્રભાવિત થયેલ અને જેઇફ ઉંમરે છાત્રાલય નુ મેનેજમેન્ટ કરતા આદરણીય  કે આઇ ઠક્કર દાદા (કાંતિકાકા) અમૃત કાકા અને ટ્રસ્ટી મંડળ દ્વારા આદરણીય  સતીષ ભાઈ વિઠલાણી અને હરીશ ભાઈ ઠક્કર નુ અદકેરું સ્વાગત સન્માન કરેલ અત્રે ઉલેખનીય છે કે 90+ની ઉંમરે પહોંચેલ આદરણીય શ્રી કે આઇ ઠક્કર દાદા કન્યા છાત્રાલય પાલડી આણંદ પાટણ અને ઉત્તર ગુજરાત ની તમામ રઘુવંશી કેળવણી ની સંસ્થા ઓ મા આ ઉંમરે પણ જાત નિરીક્ષણ સાથે વહીવટ મા કાળજી પૂર્વક ધ્યાન આપી માર્ગદર્શન આપે છે ફરી ને લોહાણા કન્યા છાત્રાલય પાલડી ની સર પ્રાઇઝ મુલાકાત લેવા બદલ લોહાણા મહા પરિષદ પ્રમુખ  સતીષ ભાઈ વિઠલાણી અને હરીશ ભાઈ ઠક્કર ને અને છાત્રાલય મેનેજમેન્ટ ને ખુબ ખુબ શુભેચ્છા.આપતા તાલાળા મહાજન પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ.
Attachments area

IMG-20220224-WA0551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *