Gujarat

આપણી સંસ્કૃતિ. આપણી પરંપરા અને પ્રાચીન અસ્મિતાનું નવરાત્રિ દરમિયાન જતન કરતું ધારી તાલુકાનું ખોબા જેવડું ગામ દિતલા. શહેરની ઝાકમઝોળથી દૂર ખરાં અર્થમાં ગોકુળિયું ગામ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ધારી તાલુકાનું નાનકડું એવું ગોકુળિયું ગામ દિતલામાં વર્ષો જૂની આપણી પરંપરા મુજબ પ્રાચીન ગરબીનું આયોજન નવદુર્ગા ગરબી મંડળ કરે છે. આ આયોજન લગભગ ૭૦ વર્ષ કરતા વધારે વર્ષથી કરવામાં આવે છે જેમાં માતાજીની આરાધના અને આપણી પરંપરા અનુસારના રાસ ગરબા રમાઈ છે. જેમાં બાળકો ગામના યુવાનો તેમજ વડીલો ગરબે રમીને  માતાજીની આરાધના કરે.

IMG-20220930-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *