હાર્દિક કાનાબાર પ્રાચી
ગોરખમઢી મોડેલ સ્કૂલ ની વિદ્યાર્થીની ઓ એ એન.સી.ઈ.આર.ટી.ન્યુદિલ્લી આયોજિત જિલ્લા કક્ષાએ કલાકૂમ્ભ મહોત્સવમાં મોડેલ સ્કૂલ ગોરખમઢી તેમજ કેજીબીવી ગર્લ્સ હોસ્ટેલ ગોરખમઢી ની વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો જેમાં અભિષેક જોષી, શિક્ષકશ્રી યાસ્મીનબેન દલ ,દર્શનાબેનની મહેનત અને તાલીમથી વિવિધ સ્પર્ધાઓ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા નાં આચાર્યો શ્રી રમાબેન ઠુંમર તેમજ કે જીબીબીવી અને ગર્લ્સ હોસ્ટેલ નાં વોર્ડન બહેનો અને તમામ સ્ટાફ વતી શુભેચ્છા પાઠવી છે


