હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી…
સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે બે દિવસથી ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આજે ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા એક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાડી વિસ્તારમાં રહેતા બાલુભાઇ ડાકી નો ત્રણ વિધાનો વાળ ભારે પવનથી ઢળીને પડી ગયો હતો…


