Gujarat

શ્રી દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાષ્ટ્રીય શાળા યુવક મંડળ દ્વારા આજરોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાષ્ટ્રીય શાળા યુવક મંડળ દ્વારા આજરોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેના એમના કાના ભાઈ ચૌહાણ અને પરેશભાઈ શિંગાળા સાથે રાષ્ટ્રીય શાળા યુવક મંડળ હંમેશા સમાજ કલ્યાણના કામો હોય ત્યારે તત્પર રહેતા હોય અને એમનું કહેવું છે કે એક બુંદ લોહીથી કોઈનું જીવન બચી શકે છે ત્યારે કોરોના ના કપરા કાર્ડ  દરમિયાન પછી આમ માણસોને જે આર્થિક હાલાકીનો ભોગ બનવું પડે છે એના અનુસંધાને મદદરૂપ થઇ શકાય એવી ભાવના સાથે સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ ની પાંચ લાખની સહાય મળે છે માટે કાર્ડ કઢાવવા માટે લોકોને મદદરૂપ થવું એ આશયથી બ્લડ કેમ્પ અને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પરેશભાઈ શિંગાળા જયેશભાઈ મજેઠીયા કાના ભાઈ ચૌહાણ મોનાલી બેન ચૌહાણ અરવિંદભાઈ વાઘેલા અશ્વિનભાઈ ચૌહાણ શૈલેષભાઈ દાને જા મનોહર સિંહ રાણા વર્ષાબેન પાડલીયા તેમજ જયદેવ ભાઈ પરમાર દ્વારા આઆયોજન કરવામાં આવ્યું હતું શ્રી  દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાષ્ટ્રીય શાળા યુવક મંડળ હંમેશા આવા સેવાકીય કાર્યો કરતા રહે માટે તેમને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ ના સોનલ ડાંગરિયા અને મીરાબેન ડોબરીયા ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવે છે

IMG-20220327-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *