Gujarat

અરે અરે ગઈ, મુસાફરો પણ જીવ તાળવે ચોંટી જાય તેવા ખાડાથી લોકો ત્રસ્ત..

ઊના – ઊનાના  સામતેર ગામે રાવલ નદીના પુલ નજીક એક મસમોટો ખાડો પડી ગયેલ હોવાથી આ પુલ પરથી પસાર થતાં નાના મોટા તમામ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ખાડાના કારણે વાહન ચાલકોમાં અકસ્માત સર્જાય તેનો ભય રહેતો હોય છે. આ બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે આ ખાડો છેલ્લા કેટલાક સમયથી હોય તંત્ર દ્રારા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે કે પછી કોઇ મોટા અકસ્માતમાં કોઇનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે ? તેવા પણ સવાલો લોકો માંથી ઉઠવા પામેલ છે.

 

 

અરે-અરે-ગઈ-મુસાફરોના-જીવ-પણ-તાળવે-ચોંટી-જાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *