Maharashtra

ભાવી જાેત જાેતામાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે

મુંબઈ
ભાવી જાેત જાેતામાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. દરેક લોકો તેની એક ઝલક જાેવા માટે બેતાબ છે. ભાવીએ પહેલી વખત ‘ખ્વાબ’ મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળી હતી. ભાવીએ જૂન ૨૦૨૧ માં મોજ એપ પર તેની સફરની શરૂઆત કરી હતી. એક વર્ષથી પણ ઓછા સમયમાં ભાવીની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે અત્યાર સુધી તેના છॅॅ પર ૧.૫ મિલિયન ફોલોઅર્સ છે. ભાવી આ એપ પર તેના અલગ અલગ વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયોમાં તે ના માત્ર ડાન્સ કરતી જાેવા મળે છે પરંતુ એક્ટિંગ પણ કરતી જાેવા મળે છે. ભાવીનો જન્મ દુબઇમાં થયો હતો, પરંતુ જ્યારે બાવી ૧૨ વર્ષની હતી ત્યારે તેના પિતાનું મોત થયું હતું. જે બાદ તે તેની માતા સાથે ઇન્ડિયા પરત ફરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *