શ્રીમતી એસ. આર. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, ડાકોર (પુલ્હાશ્રમ) નાં ધોરણ: ૫ થી ૧૦ નાં સ્કાઉટ એન્ડ ગાઈડનાં ૫૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકગણ એકત્રિત થઇ ખેડા જીલ્લામાં આવેલ પવિત્ર ડાકોર તીર્થધામમાં ભગવાન શ્રી રણછોડરાયનાં દિવ્ય સાનિધ્યમાં મંદિરની બહારનો જનમાર્ગ (રસ્તા) અને પવિત્ર ગોમતીઘાટ પર ( સ્વચ્છતા અભિયાન ) અંતર્ગત સાફ- સફાઈ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી અને ધન્યતા અનુભવી.

