Gujarat

રાજય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર ખાતે ‘ મેરી માટી મેરા દેશ ‘ અંતર્ગત વીરોની વીરાંજલી વિષયક પુસ્તક પ્રદર્શન યોજાયું.

ગાંધીનગર
રાજય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર ખાતે ૭૫મી આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે મેરી માટી મેરા દેશ માટીને નમન વીરોને વંદન વીરોની વીરાંજલી વિષયક પુસ્તક પ્રદર્શન યોજાયું.
આ કાર્યકમનું ઉધ્ધાટન ગ્રંથાલયના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ હતું. આ પ્રસંગે ગ્રંથાલયનો તમામ સ્ટાફ હાજર રહેલ અને ગ્રંથાલયના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વીરોની વીરાંજલી વિષયક પુસ્તકોનું પ્રદર્શન નિહારેળ હતું.

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *