Gujarat

આજ રોજ જોડિયા તાલુકાના કેશિયા અને લખતર ગામે મતદાર ચેતના અભિયાન સુભ શરૂઆત કરવામાં આવી હતી…

મતદાર ચેતના અભિયાન અંતર્ગત લખતર ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ મતદાર ચેતના અભિયાન અંતર્ગત લખતર અને  કેશિયા ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા.. જોડિયા તાલકાના ભાજપ ના પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા.. વલ્લભભાઈ ભુત.. લાલજીભાઈ. બી. એલ. ઓ. તથા બૂથ પ્રમુખ.. આગેવાનો.. હાજર રહેલા હતા..મતદાર ચેતના અભિયાન અંતર્ગત લખતર કેશીયા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય..શિક્ષક મિત્ર અને ગામના  આગેવનો હાજર રહ્યા હતા……..
રિપોર્ટર=શરદ એમ. રાવલ.
તા. જોડિયા. જી. જામનગર.
ગામ = હડીયાણા……

IMG20230826100408.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *