Gujarat

છોટાઉદેપુર જિલ્લાના જામલી આરોગ્ય સબ સેન્ટર અને કેવડી આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું 

છોટાઉદેપુર જિલ્લાના જામલી આરોગ્ય સબ સેન્ટર અને કેવડી આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય શર્મિલાબેન રાઠવા, પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ. તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા . જિલ્લા આરોગ્ય અધિકારી સી બી ચોબિસા, તાલુકા પંચાયત સદસ્ય જયસિંહભાઈ રાઠવા. મંડળ પ્રમુખ કાળુભાઈ નાયકા, મુકેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230717-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *