Gujarat

પ્રાચી તીર્થ માં અવિરત મેઘ સવારી થી સરસ્વતી નદી માં નવા નીર

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ નું સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ નું મંદિર પાણી માં જળમગ્ન….
 પ્રાચી તેમજ ઉપરવાસમાં ગીર પંથકમા આજ સવાર થીજ પડેલા મુશળધાર વરસાદના કારણે પ્રાચી થી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં નવા નીર આવતા  સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ નું મંદિર પાણીમાં જળમગ્ન થયું હતું…
માધવરાયજી મહારાજ ના ચરણ સ્પર્સ કરી આગળ વધતી સરસ્વતી નદી માં પુર આવતા ગામલોકો પુર જોવા ઉમટ્યા હતા સિઝન ના પ્રથમ વરસાદ માજ સરસ્વતી નદી માં ભારે પુર આવતા પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં  ખેડૂતપુત્રો  ખુશી છવાઈ હતી

IMG-20230629-WA0130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *