હાર્દિક કાનાબાર પ્રાચી
શૈક્ષણિક સંકુલ ના રેક્ટર પર શિક્ષિકાના આરોપ…
મુસ્લિમ યુવક હિન્દૂ યુવતી ઓને લાલચ આપી પ્રેમ જાળ માં ફસાવતો હતો
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે આવેલ જય ભવાની શેંક્ષણિક સ્કૂલ માં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા મૂળ વડાળા નો યુવક આબીદ મુશા ખાંડાણી એ સ્કૂલ માં આવતી શિક્ષિકા યુવતી સાથે ઈચ્છા વિરુદ્ધ સેલ્ફી ફોટા પાડી વાયરલ કરવા ની ધમકી…લગ્ન કરી ઘરમાં બેસાડી મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતો હોવાથી વડાળા ગીર ના આબીદ મુસા ખાંડાણી નામના ઈસમ વિરુદ્ધ યુવતી ના ગંભીર આરોપ.. સાથે સુત્રાપાડા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી વડાળાગીર ગામના આબીદ મુસા ખાંડાણી નામના ઈસમ વિરુદ્ધ યુવતી ના ગંભીર આરોપ..માં બે દિવસ પૂર્વે સોશીયલ મીડિયા માં યુવક યુવતી ના ફોટા વાયરલ થયેલ. જેને લઈ ફોટા વાયરલ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો.હતો આ ઘટના ને લઈ સુત્રાપાડા પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ની કલમ 4 તેમજ I.T. એકટ ની કલમ 66 E સહિત IPC 354(A), (D), 506(1),(2) મુજબ ગુન્હો દાખલ કરી યોગ્ય તપાસ હાથ ધરી છે
