Gujarat

રાજકોટ જીલ્લા યુવા મોરચા દ્વારા શહિદ યાત્રા નું કરાયુ આયોજન..

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની સુચના મુજબ રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સતિષભાઈ શિંગાળા ની આગેવાનીમાં
ભારતીય યુવા મોરચા રાજકોટ દ્વારા શહિદ યાત્રા નું આયોજન
રાજકોટ થી ઉપલેટા પ્રસ્થાન કરાવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા જેતપુર જામકંડોરણા ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા મનસુખભાઈ રામણી મનિષભાઇ ચાંગેલા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોરીયા લોધીકા તાલુકા પ્રભારી ગૌતમભાઈ બારસિયા પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ પ્રદેશ ભાજપ યુવા મોરચા અશ્વિનભાઈ મોલોયા બાવનજીભાઇ મેતલીયા તળશીભાઇ તારપરા તેમજ તમામ તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી તેમજ યુવા ભાજપ ના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા તાલુકા કોટડાસાંગાણી તેમજ ગોંડલ જેતપુર તાલુકાના તમામ સંગઠન ના હોદેદારો દ્વાર શહિદ યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ તેમજ રાજકોટ થી ઉપલેટા શહિદ યાત્રા પહોંચતા ઉપલેટા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી તેમજ તાલુકા ભાજપ સંગઠન ના હોદેદારો નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો એ શહિદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરેલ તેમજ ૧૦૧ મીટરના તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે ઉપલેટા ની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ તિરંગા યાત્રા નું પણ ઉપલેટા તાલુકાના તમામ સંગઠન ના હોદેદારો એ ભવ્યતી ભવ્ય સ્વાગત કરેલ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1648448487644.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *