થરાદ ખાતે મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફુલહાર ચડાવી ઉજવણી કરાઈ. થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે થરાદ ખાતે મહારાણા ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને રાજપુત સમાજના યુવાનો દ્રારા ફુલહાર કરવામ આવ્યા હતા જેમા મહારાણાનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧૫૪૦ […]
Author: Admin
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ..
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.. ભારેલ પ્રાથમિક શાળામાં 76માં પ્રજા સત્તાક દિનની ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ કન્યા વિદ્યાલય ભારેલ ના વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણની મોટી સંખ્યામાં ગણતંત્ર દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ .કન્યા વિદ્યાલય અને પ્રાથમિક શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમો રજુ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા.દાતાઓનું સન્માન […]
ગોધરા તાલુકાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઇ
ગોધરા તાલુકાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઇ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ 76 માં પ્રજાસત્તાક દિન નિમિતે સરકાશ્રીના નિયમ અનુસાર સૌથી વધારે ભણેલી દીકરી પટેલ જલ્પાબેન પર્વતભાઈના હાથે આજના ધ્વજવંદન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરીને તેમના હાથે ધ્વજવંદન […]
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયુ પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૬ માં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ જિલ્લા કલેકટર આશિષકુમાર અને […]
મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ના ભાગરૂપે કલેકટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મેંદરડાના જાપુર રોડ પર આવેલ પોબારી ગ્રાઉન્ડ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની પૂર્વક ઉજવણી કરવામાં આવેલ ત્યારે આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા ના વરદ હસ્તે […]
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ ૭૬ માં ગણતંત્ર દિવસ ૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી દીનદયાળ ચોક ,બોટાદ ખાતે ધ્વજવંદન કરી કરવામાં આવેલ. કાર્યક્રમ નો શુભારંભ જાયન્ટસ પ્રાર્થના બાદ સંસ્થા ના સ્થાપક પ્રમુખ […]
મેંદરડા સોનાપુરી નો જીર્ણોધાર થયો ને એક મહિનો પુર્ણ થતા સોનાપુરી સેવા સમિતિ
મેંદરડા સોનાપુરી નો જીર્ણોધાર થયો ને એક મહિનો પુર્ણ થતા સોનાપુરી સેવા સમિતિ મેંદરડા દ્વારા સત્સંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા કૃષ્ણ નગર સોસાયટી ના શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ ની બહેનો અને સામા કાંઠા ના શ્રી સીતારામ સત્સંગ મંડળ ની બહેનો દ્વારા રામધુન તેમજ કિર્તન નું આયોજન કરેલ હતું ને કિર્તન ની રમઝટ બોલાવી […]
સિલ્વરસ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડા ના બાળકો એ જિલ્લા કક્ષાએ નામ ઉજળુ કર્યું
સિલ્વરસ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડા ના બાળકો એ જિલ્લા કક્ષાએ નામ ઉજળુ કર્યું સરકારશ્રી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને ઓળખવા હાલ કલા મહાકુંભ તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં જિલ્લા લેવલે કલા મહાકુંભમાં સિલ્વરસ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડાના વિદ્યાર્થી માર્મિક કૌશિકભાઈ ટાંક હાર્મોનિયમ વિભાગમાં મેંદરડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ જેમાં પણ તૃતીય […]
રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB.
રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૪/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ […]
પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્રારા ચાર અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂપિયા 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્રારા ચાર અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂપિયા 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની દ્વારા સતત પેટ્રોલિંગ કરી ખનીજ માફિયાઓ ઉપર બાજ નજર રાખી રહી છે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ચાર જેટલી અલગ અલગ જગ્યાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ દ્રારા આકસ્મીત તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન […]










