Gujarat

રાજકોટ છેડતી અને પોકસોના કેસમાં આરોપીને પ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પેશ્યલ પોકસો કોર્ટ.

રાજકોટ છેડતી અને પોકસોના કેસમાં આરોપીને પ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પેશ્યલ પોકસો કોર્ટ. રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. IPC કલમ-૩૫૪.૩૫૪(એ) તથા પોકસો કલમ-૮ મુજબનો ગુન્હાનો બનાવ તા.૨૨/૩/૨૦૨૩ ના રોજ બાબરીયા કોલોની શેરીનં.૨માં ફરીયાદીના ઘરે અગાશી ઉપર બનવા પામેલ હતો અને ત્યારબાદ આ બનાવ અનુસંધાને ફરીયાદીની ફરીયાદ ઉપરથી ભકિતનગર પો.સ્ટે.માં […]

Gujarat

રાણપુરના પત્રકાર વિપુલભાઈ લુહાર ના લાડકવાયા દીકરા જેનીશ નો આજે જન્મદિવસ

રાણપુરના પત્રકાર વિપુલભાઈ લુહાર ના લાડકવાયા દીકરા જેનીશ નો આજે જન્મદિવસ બોટાદ જિલ્લાના રાણપુરના યુવા અને જાગૃત પ્રેસ રિપોર્ટર-પત્રકાર વિપુલભાઈ લુહારના લાડકવાયા દીકરા જેનીશ નો આજે જન્મદિવસ છે જેનીશ આજે પોતાના જીવનના 3 વર્ષ પૂર્ણ કરી 4 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે ત્યારે આજે જેનીશના જન્મદિવસની ઉજવણી દાદા ચંદુભાઈ,બા અરુણાબેન,પપ્પા વિપુલભાઈ, મમ્મી કોમલબેન,બેન મનસ્વી-ક્રિષા સહિતના પરિવારજનો […]

Gujarat

મેંદરડા તાલુકાનાં રાજેસર ખાતે કબડ્ડી તેમજ ખોખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું

મેંદરડા તાલુકાનાં રાજેસર ખાતે કબડ્ડી તેમજ ખોખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ તેમજ મેંદરડા તાલુકા દ્વારા 100 મીટર દોડ ખોખો તેમજ કબડી સ્પર્ધા રાજેશ્વર મુકામે યોજવામાં આવેલી હતી. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલા હતા. કન્વીનર શ્રી જી આર પાચાણી. રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

Gujarat

મેંદરડા તાલુકામા સરકારી હોસ્પિટલમાં કાયમી ધોરણે ડોકટર ની નીમણુંક કરવા માટે લેખિત રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ

મેંદરડા તાલુકામા સરકારી હોસ્પિટલમાં કાયમી ધોરણે ડોકટર ની નીમણુંક કરવા માટે લેખિત રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ સરકાર દ્વારા વિકાસની વાતો કરીને ફાકાફોજદારી કરવામાં આવી રહી છે ત્યારે આધુનિક યુગમાં આધુનિક યંત્રો સહિત ની સુવીધાઓ હોવા છતાં આજ સુધી કાયમી ડોકટર ની નિમણૂક થતી નથી આ અંગે તાત્કાલિક નિમણૂંક કરવામાં આવે ગ્રામ્ય વિસ્તાર […]

Gujarat

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા …

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા … સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલ ત્રિવેદીનું બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માનપત્રક આપી સન્માન કરાયું… સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલબહેન ત્રિવેદીજી નું ગીર સોમનાથ જિલ્લા કલેકટર જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની […]

Gujarat

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા … સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલ ત્રિવેદીનું બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માનપત્રક આપી સન્માન કરાયું… સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલબહેન ત્રિવેદીજી નું ગીર સોમનાથ જિલ્લા કલેકટર જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની […]

Gujarat

રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ પકડી પાડતી PCB.

રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને […]

Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – દ્વારા ૩૦ કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરાયું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – દ્વારા ૩૦ કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરાયું. જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ સભ્ય શ્રી દિલાવર ભાઈ હમીદ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર નાં સૌજન્યથી આજ […]

Gujarat

મેંદરડા ખાતે રાષ્ટ્રીય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

મેંદરડા ખાતે રાષ્ટ્રીય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તાજેતર માં રાષ્ટ્રિય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્ર્મ અંતર્ગત જુનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસની કચેરી અને નેહરુ યુવા કેન્દ્ર,જુનાગઢ કચેરી ના સંયુક્ત ટ્રાફિક નાં નિયમો તેમજ ટ્રાફીક જાગૃતિ રેલી અને લોકોમાં ટ્રાફીક વિશે જાગૃતિ લાવવા માટે ટ્રાફીક નિયમન […]

Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જયાબેન ખાવડું, પરસોતમ ઢેબરીયા, ધર્મેન્દ્ર વાળા, શ્રવણ ખેવલાણી,,તલાટી મંત્રી તેજસ પરમાર,અલ્પેશ ઘેલાણી,અખીલ પાનસેરીયા ,તમામ સભ્યો સમગ્ર કર્મચારી ગણ સહીતનાઓ દ્વારા ૭૬ મા પ્રજાસતાક દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તિરંગો ફરકાવી ને તિરંગા ને સલામી આપી ને […]