Gujarat

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જાહેર જનતા જોગ અપીલ.

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જાહેર જનતા જોગ અપીલ. રાજકોટ શહેર તા.૨૨/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જાહેર જનતા જોગ અપીલ કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુનાનં.૧૧૨૦૮૦૩૫૨૪૦૯૬૫/૨૦૨૪ IPC કલમ-૪૦૬, ૪૨૦ તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર એક્ટ ની કલમ-૩, ૪ મુજબના કામના આરોપી નિરવભાઇ મહેશભાઇ મહેતા રહે.સોમનાથ સોસાયટી-૧ શેરીન.૧/૪ નો ખુણો ૧૫૦ ફુટ […]

Gujarat

રાજકોટ માંડાડુંગર માનસરોવર રોડ ઉપરથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ માંડાડુંગર માનસરોવર રોડ ઉપરથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૨/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને […]

Gujarat

રાણપુર ગ્રામ પંચાયતમાં નવા ઉપ.સરપંચની નિમણૂક

રાણપુર ગ્રામ પંચાયતમાં નવા ઉપ.સરપંચની નિમણૂક ઉપ.સરપંચ હેમુભાઈ રબારીના રાજીનામા બાદ મુકેશભાઈ કિહલાનીની સર્વાનુમતે બિનહરીફ વરણી.. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આજે મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર થયો છે. ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ હેમુભાઈ રબારીએ પોતાના પદેથી રાજીનામું આપ્યા બાદ આ ખાલી પડેલી જગ્યા માટે નવી નિમણૂક કરવામાં આવી છે.ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં પંચાયતના સભ્ય મુકેશભાઈ […]

Gujarat

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત શ્રી શ્રી રવિશંકર શાળા, ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત શ્રી શ્રી રવિશંકર શાળા, ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેસ દ્વારા સમગ્ર દેશમાં દર વર્ષે નેશનલ રોડ સેફટી મંથ (રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ) ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ વર્ષ-૨૦૨૫ માટે પણ નેશનલ રોડ સેફટી મંથની તા.૦૧/૦૧/૨૦૨૫ થી […]

Gujarat

પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્રારા બે અલગ અલગ જગ્યાએથી રૂપિયા 60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્રારા બે અલગ અલગ જગ્યાએથી રૂપિયા 60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની અસરકારક કામગીરીના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની પોતાની પેટ્રોલિંગ કામગીરી સતત ચાલુ રાખી અને ખનન માફીયાઓ પર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે […]

Gujarat

મેંદરડા તાલુકા હેલ્થ કચેરી ખાતે સગર્ભા માતા ઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવા માં આવું

મેંદરડા તાલુકા હેલ્થ કચેરી ખાતે સગર્ભા માતા ઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવા માં આવું આજરોજ મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેંદરડા તાલુકા નીઅતિ જોખમી સગર્ભા માતાઓને સગર્ભા અવસ્થા દરમિયાન સંપૂર્ણ તંદુરસ્તી જળવાઈ રહે તેમના શરીરને પોષણ મળી રહે એવા હેતુથી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ મેંદરડા તાલુકા […]

Gujarat

રાજકોટ અપહરણના કામે ૧૭ વર્ષની બાળકી તથા આરોપીને શોધી કાઢી ગુન્હો ડિટેક્ટ કરતી A.H.T.U. ટીમ.

રાજકોટ અપહરણના કામે ૧૭ વર્ષની બાળકી તથા આરોપીને શોધી કાઢી ગુન્હો ડિટેક્ટ કરતી A.H.T.U. ટીમ. રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સુચના કરવામાં આવેલ જે અન્વયે, રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે IPC કલમ-૩૬૩ મુજબ કામેના ફરિયાદીની દિકરી ઉ.૧૭ વર્ષ વાળી તા.૨/૩/૨૦૨૪ ગુમ/અપહરણ થયેલ હોય […]

Gujarat

રાજકોટ છેતરપીંડીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ

રાજકોટ છેતરપીંડીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I ભાર્ગવસિંહ.એમ.ઝણકાટનાં માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન અમારી ટીમની હકિકત આધારે […]

Gujarat

રાણપુરમાં મોડલ સ્કૂલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

રાણપુરમાં મોડલ સ્કૂલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.. બોટાદનાં ARTO ડી.કે.ચાવડા અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી.. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પારીયાદ ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બોટાદ જીલ્લા ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદનાં સંયુકત ઉપક્રમે માર્ગ સલામતી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાનાં […]

Gujarat

બોટાદ 181 અભયમ,પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ

બોટાદ 181 અભયમ,પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ 181 અભયમ ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ,મહિલા કોન્સ્ટેબલ માયાબેન સોનગરા અને પાયલોટ રજુભાઈ ની માનવતાવાદી કામગીરી… એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવેલ કે બોટાદ તાલુકાના એક ગામમાં એક […]