બોટાદ જિલ્લા પોલીસ વડાએ નવ પીએસઆઈ ની કરી આંતરીક બદલીઓ.. બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા એ બોટાદ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પી.એસ.આઇ.ની જિલ્લામાં આંતરિક બદલી કરી છે જેમાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.એમ શાહને રીડર.ટુ.વિ.અધિ.બોટાદ, એમ.એ. રાઠોડ ને રાણપુર થી એસ.ઓ.જી,એચ.એ. વસાવા પાળિયાદ થી રાણપુર,સુ.એન.જી.પરમાર પાળિયાદ થી પોલીસ કંટ્રોલરૂમ,એલ.એન.પ્રજાપતિ […]
Author: Admin
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે અંતર્ગત ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોધરા ડેપો વિભાગના કામદારોને માર્ગ સુરક્ષા અંગે વિસ્તૃત સમજણ […]
પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરા તાલુકામાં રેણા-મોરવા રોડ, અણીયાદ ચોકડી પાસેના કેશવ ગ્રાઉન્ડ ખાતે કરાશે. આ ઉજવણી […]
વડોદરા જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન યોજાયું..
વડોદરા જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન યોજાયું.. સી.સી મહેતા હોલમા મોટી સંખ્યામાં પત્રકારો ની હાજરી,સાથે અધિવેશનને મળી સફળતા.. સયાજી નગરી ના સેવાભાવી સંસ્થાઓ નું કરાયું સન્માન..જિલ્લા કારોબારી ની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઇ જાહેર.. ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેળાં કરી, દરેક જિલ્લાના પ્રમુખો,અને તેની ટીમની રચનાઓ […]
રાજકોટ દેવપરા મે.રોડ ઉપર મોટરસાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ દેવપરા મે.રોડ ઉપર મોટરસાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ. રાજકોટ શહેર તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાંથી અસામાજીક પ્રવુતી સદંતર નેસ્ત નાબુદ થાય તથા આમ જનતાને શાંતી-સલામતીનો અહેસાસ થાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવુતિ અટકાવવા સુચના કરેલ હોય, જેમાં મકરસંક્રાતિના દિવસે દેવપરા મેઇન રોડ પર જાહેરમાં અમુક ઇસમો ચાલુ મોટરસાયકલ ઉપર પોતાની […]
રાજકોટ સિનિયર સીટીજનને મદદ કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડા ની લુટ કરનાર ચોર ઇસમોને પકડી પાડતી તાલુકા પોલીસ.
રાજકોટ સિનિયર સીટીજનને મદદ કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડા ની લુટ કરનાર ચોર ઇસમોને પકડી પાડતી તાલુકા પોલીસ. રાજકોટ શહેર તા.૧૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધિત ગુન્હાઓ તથા સોના ચાંદીના દાગીનાઓ ચોરી કરેલ ઈસમોને પકડી પાડવા સુચના કરેલ હોય P.I ડી.એમ.હરીપરા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૯(૪),૧૨૩,૩(૫) મુજબના ગુનાના કામેના […]
રાજકોટ-સોખડા ચોકડી પરથી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ-સોખડા ચોકડી પરથી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ, ગીરીરાજસિંહ હરીશચંદ્રસિંહ, વાલજીભાઇ જીવાભાઇ […]
રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતીને શ્રી જલધિરાજ જાનીએ સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું.
રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતીને શ્રી જલધિરાજ જાનીએ સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું. તાજેતરમાં દેહરાદૂન ખાતે ઇન્ડિયન મીલીટરી એકેડેમી (IMA) એટેચમેન્ટ કેમ્પમાં મૂળ દેવલી અને હાલ સુરતના શ્રી જલધિરાજ કિશોરકુમાર જાનીએ સમગ્ર ગુજરાત ડાયરેક્ટ્રેટના કેમ્પ સિનિયર તરીકે અસાધારણ પર્ફોર્મન્સ દાખવી રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી ડ્રિલ કોમ્પિટિશન તેમજ પાઇલોટિંગ કોમ્પિટિશનમાં આખા દેશમાં પ્રથમ […]
પાટણ મણીયાતી પાડાના રહેણાંક મકાન માંથી શંકાસ્પદ ઘી ની મીની ફેકટરી ઝડપાઈ..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ મણીયાતી પાડાના રહેણાંક મકાન માંથી શંકાસ્પદ ઘી ની મીની ફેકટરી ઝડપાઈ.. પાટણ એસઓજી ટીમે રૂ.1.66 લાખના શંકાસ્પદ ધીના 26 ડબ્બા સાથે બે શખ્સો ને ઝડપી લીધા.. પાટણ મણીયાતી પાડાના રહેણાંક મકાન માંથી પાટણ એસઓજી ટીમે બાતમીના આધારે ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘી ની મીની ફેકટરી ઝડપી રૂ.1.66 લાખના શંકાસ્પદ […]
હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી હારીજ પોલીસ..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી હારીજ પોલીસ.. પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ હારીજ પોલીસે શોધી કાઢ્યો છે.જેમાં મે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા મે.પોલીસ અધિક્ષક વી.કે.નાઈ, પાટણ તથા તથા નાયબ […]










