Gujarat

મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ

મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જાંબાઝ મહીલા *પી.એસ‌.આઇ શ્રી.એસ.એન. સોનારા* જે સિધમ જેવી પર્સનાલીટી ધરાવતા અને જનતા ની સુરક્ષા, સલામતી માટે સદાય તત્પર એવાં બાહોશ, નિષ્ઠાવાન, પ્રામાણિક, બુટલેગરો જેના નામ થી ફફડી ઉઠે તેવા જાંબાઝ પી.એસ.આઇ *શ્રી.એસ.એન.સોનારા* સાહેબ ના જન્મદિવસે લાખ […]

Gujarat

નારી ગૌરવ નીતિ-૨૦૨૪ રાજ્ય સરકારની જાતિગત સમાનતાની પુનઃઘડતર નીતિ

નારી ગૌરવ નીતિ-૨૦૨૪ રાજ્ય સરકારની જાતિગત સમાનતાની પુનઃઘડતર નીતિ વિકસિત ગુજરાત @૨૦૪૭ ના સંકલ્પ ને સાર્થક કરવા માટે નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં નારી ગૌરવ […]

Gujarat

રાધનપુરના મસાલી રોડ ખાતે પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો..બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરના મસાલી રોડ ખાતે પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો..બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો *જાહેર રોડ ઉપર પીકપ ડાલું પાર્ક કરી ગફલતભરી રીતે દરવાજો ખોલતા બાઇક ચાલકને અથડાવતા ચાલકને કપાળ તથા પગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા..* *બાઇક ચાલકને વધુ સારવારની જરૂર જણાય આવતા મહેસાણાની ખાનગી […]

Gujarat

વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા મનુભાઈ સુથાર નો વિદાય સમારંભ યોજાયો..

વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા મનુભાઈ સુથાર નો વિદાય સમારંભ યોજાયો.. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા વય નિવૃત થતા મનુભાઈ સુથાર નો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહ માં વન વિભાગ ચાણસ્માના ટી એચ ચૌધરી (પરિક્ષેત્ર વન અધિકારી) સહિત અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓ પણ […]

Gujarat

મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભ થયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત તાલુકા ભાજપની કાર્યશાળા યોજાયેલ જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,કાર્યશાળાના જિલ્લાના ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા, લખનભાઈ ભરડા, મેંદરડા ના પ્રભારી બહાદુરસિંહ કાગડા, તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી, તાલુકા […]

Gujarat

મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું

મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું સતત ચાલુ વરસાદ વચ્ચે ૨૪ કલાક વીજ પુરવઠો ખોરવાઈ નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સી.બી. ચરડવા અને વિશાલ ભાઈ ત્રિવેદી નું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને થોડા દિવસ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો […]

Gujarat

મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી

મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી ગાય માતાએ વાછરડી ને જન્મ આપતા પેંડા તુલા કરી પેંડા પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોને વિતરણ કરેલ આજના આધુનિક અને ફાસ્ટ જમાનામાં લોકો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે ત્યારે મેંદરડા તાલુકાના અરણીયાળા ગામે તાજેતરમાં ગૌ પ્રેમી ભીમભાઇ મારુ ની […]

Gujarat

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અસરગ્રસ્તોને અંશત:નુકસાન માટે સહાય વિતરિત કરી

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અસરગ્રસ્તોને અંશત:નુકસાન માટે સહાય વિતરિત કરી ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોના કુલ ૩૧ કાચા ઘરોના નુકશાનની રુ.૧.૨૪ લાખની સહાયના ચેક અર્પણ કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ:- તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ બંધ થતાં સાફ સફાઈ, […]

Gujarat

વિસાવદરમાં બીએપીએસ મંદિરે શ્રાવણી કિર્તન આરાધના યોજાયેલ

વિસાવદરમાં બીએપીએસ મંદિરે શ્રાવણી કિર્તન આરાધના યોજાયેલ વિસાવદર શહેરના ડોબરીયા પ્લોટ વિસ્તારમાં આવેલ બી.એ.પી.સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા આયોજીત પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓ સમક્ષ બાળકો તથા યુવાનોએ કિર્તનના માધ્યમથી સત્સંગ સભાનું આયોજન કરેલ. કિર્તન આરાધના સત્સંગમાં ઉપસ્થિત હરિભક્તો કે.ડી.જોશી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, રમેશભાઈ ચુડાસમા તેમજ શહેરના વ્હાલા હરિભક્ત ભાઈ બહેનો તથા બાલદેવો […]

Gujarat

દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.

દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જિલ્લા સમાજ કલ્યાણ કચેરી (વિકસતી જાતિ) ની કચેરી સુરેન્દ્રનગર અને વિચરતા સમુદાય સમર્થન મંચ આયોજીત વિચરતી અને વિમુકત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જેમાં વિચરતી અને વિમુકત જાતિને મળતા લાભો માટેની યોજનાકીય માહિતી અપાઈ. જેમાં વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમની લોન, વિચરતી જાતિ આશ્રમશાળા, બેન્કેબલ યોજના,માનવ […]