કવિ શ્રી બોટાદકર કોલેજનાં આંગણે મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો. બોટાદની સ્વનામ ધન્ય એવી કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જયંતી નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય બાદ કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણા સરના પ્રાસંગિક ઉદ્દબોધનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. અતિથિવિશેષ તરીકે જાણીતા શિક્ષક, લેખક, કવિ,બાળસાહિત્યકાર રત્નાકર નાંગર […]
Author: Admin
હારીજના વાણીયા ચાલી વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું..તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. હારીજના વાણીયા ચાલી વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું..તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગંદકીને લઇને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.એક તરફ જિલ્લામાં સતત 3 દિવસ થી મેઘમહેર વચ્ચે વરસાદી પાણી ભરાયાં હતાં અને ગટર લોક થયા ઠેર ઠેર વરસાદી પાણી રોડ રસ્તા […]
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટ વિતરણ..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટ વિતરણ.. પાટણ જિલ્લાના હારીજ ખાતે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વાદી વસાહત સ્કૂલ હારીજના બાલવાટિકા અને ધોરણ 1 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ […]
રાધનપુર શહેરના વર્ષો જૂના અને પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિ પ્રમુખની પ્રાદેશિક કમિશ્નરને ધારદાર રજુઆત..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર શહેરના વર્ષો જૂના અને પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિ પ્રમુખની પ્રાદેશિક કમિશ્નરને ધારદાર રજુઆત.. રાધનપુર શહેરમાં રીક્ષા સ્ટેન્ડ,રોડ,રસ્તા,પાણી સહિત રખડતા ઢોર અને ગટરો ની સમસ્યાને લઇને રજૂઆત કરાઈ.. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓના ગાંધીનગરથી નગરપાલિકા મુલાકાતે આવી પહોંચ્યા હતા.ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની […]
હારીજ સોમનાથ નગરના દેવી પૂજક પરિવારો માટે જય જલારામ સેવા સમિતિ દેવદૂત બની.
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર હારીજ સોમનાથ નગરના દેવી પૂજક પરિવારો માટે જય જલારામ સેવા સમિતિ દેવદૂત બની. *દેવીપૂજક પરિવારોનું સેવા સમિતિ દ્વારા સ્કૂલમાં સ્થળાંતર,જવાબદાર વહીવટી તંત્ર દ્વારા પરિવારને કોઈ મદદ ના મળતા પરિવારો લાચાર બન્યા..* સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા 3 દિવસ થી અવિરત વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયાં હતાં.ત્યારે પાટણનાં […]
શહેરના પાયાના પ્રશ્નોને હારીજલઈ હારીજ નગર વિકાસ કમીટીએ પ્રાદેશિક કમિશ્નર ને ધારદાર રજુઆત કરી..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર શહેરના પાયાના પ્રશ્નોને હારીજલઈ હારીજ નગર વિકાસ કમીટીએ પ્રાદેશિક કમિશ્નર ને ધારદાર રજુઆત કરી.. *વર્ષોજુના ગટર,પાણી, સીસીટીવી કેમેરા, ફાયર ફાઇટર,પાલિકા મોબાઇલ એપ્લિકેશન જેવા પાયાના પ્રશ્નોને લઇને રજૂઆત..* હારીજ નગરમાં વર્ષોજુના પાયાના પ્રશ્નો ઉભરાતી ગટરો તેમજ મીઠું પાણી ની સમસ્યા સીસી ટીવી કેમેરા બંધ હાલત માં ફાયર ફાયટર અને મોબાઈલ એપ્લીકેસન […]
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की अध्यक्षता में गुजरात कृषि विज्ञान मंडल द्वारा ‘अमृतकाल में कृषि उत्पादों की प्रक्रिया एवं मूल्यवर्द्धन’ पर परिसंवाद आयोजित हुआ
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल की अध्यक्षता में गुजरात कृषि विज्ञान मंडल द्वारा ‘अमृतकाल में कृषि उत्पादों की प्रक्रिया एवं मूल्यवर्द्धन’ पर परिसंवाद आयोजित हुआ प्रधानमंत्री के ‘बैक टु बेसिक’ मंत्र के माध्यम से ‘विकसित गुजरात से विकसित भारत’ साकार करेंगे : मुख्यमंत्री श्री भूपेंद्र पटेल -: मुख्यमंत्री श्री भूपेंद्र पटेल :- • गाय आधारित प्राकृतिक […]
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા *દેશના કુલ 53.13 કરોડ જન-ધન ખાતાઓમાં ₹2,31,235 કરોડથી પણ વધારે બેલેન્સ, અસંખ્ય લોકોને મૂળભૂત નાણાકીય સેવાઓ મળી PMJDY હેઠળ 11.59 લાખ બૅન્કમિત્ર દેશમાં સરળ અને સુલભ બૅન્કિંગ સર્વિસ પહોંચાડી રહ્યા છે ગાંધીનગર, 31 ઓગસ્ટ: ભારતના […]
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने 7वें ‘राष्ट्रीय पोषण माह 2024’ का गांधीनगर से राज्यव्यापी प्रारंभ कराया
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने 7वें ‘राष्ट्रीय पोषण माह 2024’ का गांधीनगर से राज्यव्यापी प्रारंभ कराया ………….. केन्द्रीय महिला एवं बाल कल्याण मंत्री श्रीमती अन्नपूर्णा देवी की प्रेरक उपस्थिति ………….. महात्मा मंदिर बना मातृ-बाल शक्ति के पोषण महात्म्य का केन्द्र ………….. स्वस्थ-सक्षम-सुपोषित राष्ट्र द्वारा प्रधानमंत्री के ‘विकसित भारत@2047’ संकल्प को साकार करने में ‘सही पोषण-देश […]
૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ : કેન્દ્રિય મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિ :- મહાત્મા મંદિર બન્યું માતૃ-બાળશક્તિના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર — સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ‘સહી પોષણ-દેશ રોશન’ મહત્વનું બનશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ — -: મુખ્યમંત્રીશ્રી :- માતા અને બાળ […]






