ક્રિકેટ સટ્ટાકાંડમાં ભુજ પોલીસે રાધનપુરથી વધુ એક યુવકને ઝડપ્યો..દુબઈ સટ્ટાકાંડ મામલો રાધનપુરનો સાગર બેન્ક એકાઉન્ટ ખોલાવી ઇન્સ્ટસ્ટ કીટ અને સીમકાર્ડ દુબઈ મોકલતો હતો… પાટણમાંથી તાજેતરમાં દુબઈ ખાતે ક્રિકેટ સટ્ટો રમાડતાં રાધનપુરના કમાલપુરના વતની અને વર્ષોથી દુબઈમાં રહેતો ભરત ચૌધરી પાટણમાં આવતા ભુજ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડ્યો હતો.તેના મોબાઇલમાંથી 52.13 અબજના હિસાબો મળી આવતા પોલીસ […]
Author: Admin
આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા
આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા આગામી 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે જેમાં આં વખતે 5 સોમવાર આવી રહ્યા છે.આં શ્રાવણ માસ દરમ્યાન શ્રદ્ધાળુ ભક્તો શિવ મંદિરોમાં પૂજા માટે જાઈ છે. જ્યા તેઓ […]
ખાંભા શ્રી લેરીયા ખોડીયાર આશ્રમ ખાતે શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી
ખાંભા શ્રી લેરીયા ખોડીયાર આશ્રમ ખાતે શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ ખાંભા ખાતે પીપળવા રોડ હાથસણી ડુંગર પાસે પ્રકૃતિના ખોળે આવેલ શ્રી લેરિયા ખોડીયાર આશ્રમ ખાતે મહંત શ્રી જગદેવીદાસ માતાજી સાનિધ્યમાં હવન કુંડ તેમજ શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખાંભા તેમજ આસપાસના […]
ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું
ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું તાજેતરમાં શાળાકીય રમત એસોસિયેશન દ્વારા આયોજીત તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધા યોજાયેલી હતી. જેમાં ચાપરડા બ્રહ્માનંદ વિદ્યામંદિરના ડી.એલ.એસ.એસ. અને ઇન સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ, બહેનો દ્વારા મેડલ પ્રાપ્ત કરી શાળા, અને તાલુકા, જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા […]
યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા સલ્મ વિસ્તાર માં બહેનો ને સાડી તથા બાળકો ને ફ્રુટ વિતરણ કરાયુ
યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા સલ્મ વિસ્તાર માં બહેનો ને સાડી તથા બાળકો ને ફ્રુટ વિતરણ કરાયુ જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિર ના સૌજન્ય થી નારી વંદન ઉત્સવ – ૨૦૨૪ અંતર્ગત તા.૮/૮/૨૪ ના […]
વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન..
વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન.. વિસાવદર શ્રીવર્ધમાન સેવા સંઘશ્રી ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા શ્રીમતી પ્રવિણાબેન ન્યાલચંદ ગોપાણીના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન તથા સારવાર કેન્દ્ર વિસાવદર દ્વારા આગમ દિવાકર જનકમુનિ મહારાજ સાહેબની ૯૨ મી જન્મ જયંતિ તેમજ શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મહારાજના આશીર્વાદ સાથે તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ […]
સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન
સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે લાભો વડોદરાના ગ્રિન સર્જીકલ નામના મધ્યમ કક્ષાના ઉદ્યોગે સતત સાત વર્ષથી ગોલ્ડ સર્ટિફિકેટ મેળવી […]
નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ
નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ *નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશે: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત* ………………………………. *માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો માટે ઇ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું* ………………………………. સમાજના દરેક વ્યકિતના આર્થિક […]
સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા
સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા ધારી તાલુકાના સરસીયા ગામના પરશુરામ યુવા ગ્રુપના ૧૭ યુવાનો સાથે જોડાયેલા પુખ્ત ઉંમરના ભાવિકજનોએ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વહેલી સવારે ધારી, વિસાવદર, રામપરા (રૂપલઆઈ ધામ), સાસણ, તાલાળા, વેરાવળ થી સોમનાથ મહાદેવને શિશ ટેકવવા પગપાળા પ્રસ્થાન કરેલ. પગપાળા રૂટ દરમિયાન વિસાવદર શહેરના સેવાભાવી પ્રતિનિધિઓ જશુભાઈ બશિયા પૂર્વ કોર્પોરેટર, વિદ્વાન […]
બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મ ભૂમિ બોટાદ નગરે સમગ્ર શહેરીજનો અને વિવિધ સંસ્થાઓ ના સહયોગ થી મુક્તિધામ ના સ્વપ્નદ્રષ્ટા – પ્રણેતા જાયન્ટ્સ સંસ્થા ના સી.એલ.ભીકડીયા ના અથાગ પ્રયત્ન થી સુંદર હરિયાળું મુક્તિધામ નિર્માણ પામેલ છે આજ તા. ૪/૬૮/૨૪ ના […]







