Gujarat

ભાભર રેલ્વે સ્ટેશન આંગણવાડી માં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો.

ભાભર રેલ્વે સ્ટેશન આંગણવાડી માં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો. આજરોજ બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર 10 ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાભર તાલુકા સીડીપીઓશ્રી હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર 3 8 10 12 ની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યો […]

Gujarat

રાજુલા ના સુ-વ્યવસ્થિત આયોજનથી ચૂંટણીકર્મીઓ ખુશ ખુશાલ….

રાજુલા ના સુ-વ્યવસ્થિત આયોજનથી ચૂંટણીકર્મીઓ ખુશ ખુશાલ…. માનનીય પ્રાંત સાહેબ શ્રી બરાસરાસાહેબના સુચારુ માર્ગદર્શનથી રાજુલા તાલુકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ હૃદયથી આભાર વ્યક્ત કરે છે. આમ જોવા જઈએ તો ચૂંટણી કામગીરીના ઓર્ડર થાય એટલે સરેરાશ મોટાભાગના કર્મચારીઓ ચિંતામાં મૂકાઈ જતાં હોઈ છે.પરંતુ રાજુલાના પ્રાંત સાહેબ અને તેની સમગ્ર કર્મનિષ્ઠ ટીમના સુંદર આયોજનથી રાજુલામાં રોકાયેલા દરેક […]

Gujarat

જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી યોજાઈ

  ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં ૯૦૦ થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહાર થી ભવ્ય સ્વાગત ચૂંટણી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન જાળવવામાં પુનમબેન માડમ અવ્વલ ઐતિહાસિક કહી […]

Gujarat

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું.

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું. જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી તા.૫/૫/૨૪ રવિવાર ના રોજ દીનદયાળ […]

Gujarat

ધોરાજી :જમનાવડના ચંદ્રકાન્તભાઈ કાતરીયાનું અવસાનઃ ચક્ષુદાન કરાયું

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને ૨૫૯મું ચક્ષુદાન   ધોરાજી : જમનાવડ ગામના ચંદ્રકાન્તભાઈ ગોપાલભાઈ કાતરીયાનું અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળ ને જાણ કરતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. કે.એ.ચૌહાણ, મેડીકલ ટીમના રોહિત સોંદરવા અને દિપક ભાસ્કરે ચક્ષુદાન પ્રક્રિયા હાથ ધરેલ હતી. આ તકે હરેશભાઈ […]

Gujarat

જસદણના યુવા પત્રકાર રસિક વીસાવળીયા મિત્ર હિરેન કેરડીયા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે

જસદણના યુવા પત્રકાર રસિક વીસાવળીયા મિત્ર હિરેન કેરડીયા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે જસદણ શહેર હીરેન ખેરડીયા નો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા કચ્છ આમતક ન્યુઝ ના પત્રકાર તેમજ આરટીઓના એજન્ટ જસદણ પંથકમા બહોળી […]

Gujarat

જામનગર : દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભવ્ય સભા યોજાઈ.

  માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડ થી જીતાડવા કરી અપીલ. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની જામનગર ખાતે ભવ્ય સભા યોજાઈ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જામનગર આગમન સાથે જ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી (જામસાહેબ) શ્રી સાથે આત્મીય મુલાકાત કરી. ટ્વિટરના માધ્યમ થી આ મુલાકાતની માહિતી સાર્વજનિક […]

Gujarat

હાથ સે હાથ જોડો સંગઠન ક્ષેત્રે વિસાવદરના નવયુવાન નિલેશ મહેતાની પ્રમુખ પદે વરણી

હાથ સે હાથ જોડો સંગઠન ક્ષેત્રે વિસાવદરના નવયુવાન નિલેશ મહેતાની પ્રમુખ પદે વરણી સી. વી જોશી વિસાવદર વિસાવદર શહેરમાં ‘હાથ સે હાથ જોડો’ યાત્રા સંગઠનમાં રાજગોર બ્રાહ્મણના નવ લોહિયા યુવાન નિલેશકુમાર મહેતાને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલ. હાથ સે હાથ જોડો સંગઠનમાં સોંપવામાં આવેલી જવાબદારીને ધ્યાનમાં રાખી પ્રમુખ નિલેશ મહેતાએ જણાવેલ કે વફાદારી સાથે સંગઠનને […]

Gujarat

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન. ભારતીય જનતા પાર્ટીને રઘુવંશી સમાજનો ટેકો જાહેર. રઘુવંશી સમાજને લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા સાંસદ પરિમલભાઈ નથવાણીની અપીલ. ભગવાનશ્રી રામના વંશજ તરીકે રઘુવંશી સમાજ, બપોર પહેલા ૧૦૦% મતદાન કરે : જીતુભાઇ લાલ. ૧૨ લોકસભા (જામનગર – દેવભૂમિ […]

Gujarat

બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગ બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવેલ. માનનીય સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ એ બેરાજા ગામ ખાતે […]