Gujarat National

ગુજરાતીમાં ખાંડને ‘મોરસ‘ કેમ કહેવામાં આવે છે તેની વાત પીએમ મોદી એ મોરેશિયસમાં કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસની મુલાકાતે હતા ત્યારે પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીનચંદ્ર રામગુલામે દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી ૧૨ માર્ચના રોજ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા, જેના અગાઉ મંગળવારે સાંજે પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું […]

International

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી

અમેરિકાના શિક્ષણ વિભાગ પર મોટું જાેખમ? ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા હતા જેમાં હવે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે વિભાગ તેની સામાન્ય કામગીરી કેવી રીતે ચાલુ રાખશે. આ પહેલા પણ ટ્રમ્પ વહીવટીતંત્રે […]

International National

એરટેલ એ સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ આપવામાં આવશે

ઇલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં એન્ટ્રીનો તખ્તો તૈયાર ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે ભારતી એરટેલે કર્યો કરાર, ભારતમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા લાવવા માટે કરવામાં આવ્યો છે. તેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જાે કે સ્પેસેક્સને હજી ભારતીય સત્તાવાળાઓ પાસેથી લાઇસન્સ મળવાનું બાકી છે. ભારતમાં લાઇસન્સ વગર કંપની સર્વિસ ન આપી શકે. આ બાબતે એરટેલે […]

Gujarat

રાજકોટની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે યોજાયો થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ

વિદ્યાર્થીઓનું કરાયું થેલેસેમિયા પરીક્ષણ તથા કાઉન્સેલિંગ સરકારી પોલીટેકનીક કોલેજ, રાજકોટ ખાતે “લાઈફ થેલેસેમિયા પ્રીવેન્શન સેન્ટર” દ્વારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં સંસ્થાના વિવિધ વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પ સાથે લાઈફ થેલેસેમિયા પ્રીવેન્શન સેન્ટરના ડો.હિના કાશીયાની દ્વારા થેલેસેમિયાને લગતા વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ તથા […]

Gujarat

કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ પ્રોજેક્ટ બેઠક યોજાઈ

કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ઘંટેશ્વર પરાપીપળીયા એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે તે માટે સરકારશ્રી દ્વારા રૂ.૪૦.૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું, તેની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ મહુવા, સાવરકુંડલા, બગસરા, વડિયા, જેતપુર […]

Gujarat

સાવરકુંડલા તાલુકાની ડેડકડી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં બ્લોચ સમાબેનનું ઈનોવેશન તાલુકા જિલ્લા અને ઝોનલ કક્ષાએ પણ પ્રથમ આવતાં સાવરકુંડલા બીઆરસી કો. ઓ. વિપુલભાઈ દુધાત દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે રાજ્ય કક્ષાએ પણ સાવરકુંડલા તાલુકાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી

જીસીઈઆરટી આયોજિત ૧૦મો ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫માં પહેલા તાલુકા પછી જિલ્લા અને અત્યારે ઝોન લેવલે સાવરકુંડલા તાલુકાના ડેડકડી પ્રાથમિક શાળામાં (સરકારી) મ. શી તરીકે ફરજ બજાવતાં સમાબેન બ્લોચનું ઈનોવેશન પ્રથમ નંબરે આવેલ. આ  ઇનોવેશનનું નામ છે MATHS WITH 3-S SONGS SLATE AND SMART CLASS જેમાં. એંસી જેટલા અધ્યયન નિષ્પતિના આધારે તમામ ત્રણ થી આઠ ધોરણના સરળ […]

Gujarat

ઓછી વિઝિબિલિટી તથા એપિલેપ્સીની તકલીફ ધરાવતાં આર્યન પટેલે મ્યુઝિક ક્ષેત્રે ટોપર બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

ધૈર્ય અને દ્ઢ મનોબળ સાથે મનોવાંછિત સિદ્ધિ હાંસલ કરી આર્યન પટેલે સમાજને નોંધપાત્ર ઉદાહરણ પૂરૂ પાડ્યું તાજેતરમાં સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશનાં જાણીતા ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડો. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. અત્રેનાં ઓડીટોરીયમમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજી ડિપ્લોમા […]

Gujarat

જેતપુર નવાગઢ નગરપાલિકાનું 35 લાખની પૂરાંત સાથેનું 194 કરોડનું બજેટ સર્વાનું મતે મંજૂર

દરરોજ પાણી વિતરણનો વાયદો જૂમલો સાબિત થયો.. વર્ષ 2023,24 માં જે બજેટ રજૂ થયું હતું..તે રીપીટ થયાનું લોકોમાં ચર્ચા.. પાલિકામાં અનેક કામો એવા થયા છે જે નબળા પુરવાર થયા છે તેમ છતાં નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને ભયો ભયો… જેતપુર નવાગઢ નગરપાલિકા 2025 ની ચુંટણી માં ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ ને હોદાઓ આપતા જનરલ બોર્ડ માં વર્ષ […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક વિસ્તારમાં આવેલા સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે હોળી ફાગ તથા સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર – ૧ અને – ૨ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધોરણ ૬ થી ૮ ની ૨૦૦ બાલિકાઓને શૈક્ષણિક વિતરણ કરવામાં આવેલ

હોલી હૈ ભાઈ હોલી હૈ. રંગોવાલી હોલી હૈ..  નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર સૌએ સાથે મળીને હળી ફાગ ખેલ્યો.  સ્વચ્છતા અભિયાન અને હોળી રંગોનો તહેવાર અંતર્ગત બે બે કાર્યક્રમો હોળીનું એ રંગ અને સ્નેહનું પર્વનું  અનુપમ દ્રશ્ય એટલે ભારતીય સંસ્કૃતિની અનોખી ઓળખ. આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક ખાતે અર્બન […]

Gujarat

માણાવદરમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ: પટેલ સમાજ ખાતે ત્રિદિવસીય વર્કશોપમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટ્રેનિંગ લીધી

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રાહત નિયામકની કચેરી મહેસુલ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માણાવદર પટેલ સમાજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર શ્રી અને પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદાર ડિઝાસ્ટરની સૂચના મુજબ યોજાયેલ આ વર્કશોપમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. મામલતદાર મહેશભાઈ શુક્લએ ગ્રામજનોને કુદરતી આફતોનો સામનો કરવાની પદ્ધતિઓ વિશે […]