કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગંગા સંરક્ષણ પર એમ્પાવર્ડ ટાસ્ક ફોર્સ (ઇટીએફ)ની ૧૪મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં સંકલિત અને ટેકનોલોજી-સંચાલિત અભિગમ મારફતે નદીને સ્વચ્છ અને વધારે સ્થાયી બનાવવાની સરકારની કટિબદ્ધતાની પુન:પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે ગંગાને નવજીવન આપવાનાં પોતાનાં વિઝન પર ભાર મૂકીને વિવિધ પ્રોજેક્ટનાં સમયસર અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો […]
Author: JKJGS
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપી ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે વિકસતા ભૂ-વ્યૂહાત્મક પરિદૃશ્યમાં ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપી ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓ વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ ખાતે કાયમી ફેકલ્ટી સાથે ૮૦માં સ્ટાફ કોર્સમાં ઉપસ્થિત ભારતીય સશસ્ત્ર દળોના વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા. CAS એ ૧૧-૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ DSSCની મુલાકાત […]
કાજાેલ અભિનિત હોરર થ્રીલર ફિલ્મ ‘માં‘ આગામી ૨૭મી જૂને થશે રીલિઝ
બૉલીવુડ ની ખ્યાતનામ અભિનેત્રી કાજાેલ ની હોરર થ્રીલર ફિલ્મ ‘માં‘ આગામી તા. ૨૭મી જૂને થશે રીલિઝ. આ ફિલ્મ અભિનેત્રી કાજાેલ ના પતિ અને અભિનેતા અજય દેવગણે જ બનાવી છે. અગાઉ ‘શૈતાન‘ ફિલ્મ સફળ થયા બાદ અજય વધુ એકવાર હોરર થ્રીલર ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ફુરિયાએ કર્યું છે. ફિલ્મ હિંદી ઉપરાંત […]
ઉત્તર પ્રદેશમાં હોળી પહેલા ૧૦ જેટલી મસ્જિદોને તાડપત્રીથી ઢંકાઈ; ડ્રોન, ૨૫૦ ઝ્રઝ્ર્ફથી દેખરેખ રાખવામાં આવશે
ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક તહેવારોમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના ૧૦ જિલ્લાઓમાં શુક્રવારની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ ૬૭ મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. લાત સાહેબની શોભાયાત્રા […]
ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ અને કાશ્મીરના ૨ સંગઠનો પર UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ
જમ્મુ અને કાશ્મીરના ૨ સંગઠનો ‘jammu and kashmir ittehadul muslimeen’ અને ‘આવામી એક્શન કમિટી‘ ને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ (પહેલા ટ્વિટર) પર આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ સંગઠનો લોકોને ઉશ્કેરવા અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે જવાબદાર(ministry order) હોવાનું જાણવા મળ્યું છે, […]
ભાજપની સરકાર બનવા દો, ટીએમસી મુસ્લિમ ધારાસભ્યોને બહાર ફેંકી દેઈશું: સુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા, ભાજપ ના સુવેન્દુ અધિકારીની વિવાદાસ્પદ નિવેદન બંગાળમાં ભાજપ નેતા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘ભાજપની સરકાર બનતાં તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઈશું.‘ સુવેન્દુના આ નિવેદન બાદ ટીએમસીએ તેની આકરી ટીકા કરી છે. આ સિવાય ટીએમસીએ સુવેન્દુ […]
હરિયાણાની કુલ ૧૦ નગર પાલિકામાંથી ૯ પર ભાજપે જીત હાંસલ કરી
હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પરીક્ષા જેવું હતું, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે. હરિયાણાની કુલ ૧૦ નગર પાલિકામાંથી ૯ પર ભાજપે જીત હાંસલ કરી છે. વળી, માનેસર નગર પાલિકામાં બિનહરીફ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત વિજેતા થયા છે. કોંગ્રેસનું ૧૦ […]
મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં બ્લેક મેજિકનો આરોપ કરાતાં ખળભળાટ, પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા રૂ. ૧૨૦૦ કરોડ ની ઉચાપતના આક્ષેપો
મહરાષ્ટ્રની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા ૧,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ એવું કહ્યું કે હોસ્પિટલ પરિસરની અંદર કાળો જાદુ કરવામાં આવ્યો છે જેમાં હાડકાં અને વાળ ભરેલા ૮ […]
રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી
રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટની જયપુર બેન્ચે આ બાબતે ર્નિણય સંભળાવતા કહ્યું હતું કે, જાે પીડિતાને બાળકને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવે છે, તો તેણીને જીવનભર માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડશે આને અવગણી શકાય નહીં ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે સાંગાનેર (જયપુર) સ્થિત મહિલા હોસ્પિટલના અધિક્ષકને […]
ટૂંક સમયમાં ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા આવશે જેમાં નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે
હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હોળી પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં, કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા આવશે; જાેકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર […]










