ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં રાત્રે બે બાઇક વચ્ચે સામસામે ટક્કર થતાં પાંચ લોકોના મોત થયા હતા. બે બાઇક વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે બંને બાઇક પર સવાર લોકો કૂદી પડ્યા અને ઘણા ફૂટ દૂર પડી ગયા. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની […]
Author: JKJGS
મોદી સરકાર પૈસાની લાલચે આપણા યુવાનોને ડ્રગ્સના અંધારામાં ધકેલી દેનારા ડ્રગ્સના તસ્કરોને સજા કરવામાં કોઈ કસર નથી છોડી રહીઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આપણા યુવાનોને પૈસાની લાલચે વ્યસનની અંધારી ખાઈમાં ઘસડી જનારા નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓને સજા કરવામાં મોદી સરકાર જરા પણ ખચકાટ અનુભવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર નશીલા દ્રવ્યોનાં દૂષણનો સામનો કરવાનું ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે અને નશીલા દ્રવ્યોથી મુક્ત […]
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે EPIC નંબરમાં ડુપ્લિકેશનનો અર્થ ડુપ્લિકેટ/બનાવટી મતદારો નથી
ચૂંટણી પંચે બે અલગ અલગ રાજ્યોના મતદારોના EPIC નંબરો સમાન હોવાના મુદ્દાને ઉજાગર કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જ્યારે કેટલાક મતદારોના EPIC નંબરો સમાન હોઈ શકે છે, ત્યારે સમાન EPIC નંબર ધરાવતા મતદારો માટે વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને […]
યુકેએ યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો; યુક્રેનને બ્રિટન તરફથી $2.84 બિલિયનની લોન મળી
અમેરિકા પાસેથી મદદની આશા ગુમાવ્યા બાદ, યુકેએ યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેનને બ્રિટન તરફથી ઇં૨.૮૪ બિલિયનની લોન મળી. આ પૈસાનો ઉપયોગ યુક્રેનમાં ખતરનાક શસ્ત્રો બનાવવા માટે કરવામાં આવશે. ઝેલેન્સકીએ આ માટે બ્રિટનનો આભાર માન્યો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ, વોલોડીમીર ઝેલેન્સકી શનિવારે યુકે પહોંચ્યા, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન […]
ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ કથિત રીતે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું
F-16 ફાઇટર જેટને જાેઈને ત્રણેય નાગરિક વિમાન નો-ફ્લાય ઝોનમાંથી બહાર આવી ગયા અમેરિકાના રા્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટી ક્ષતિ જાેવા મળી હતી જેમાં નો ફ્લાય ઝોન હોવા છત્તા ૩ નાગરિક વિમાનો અચાનક જ પ્રમુખ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ પર ઉતરી ગયા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેને લઈને યુએસ સેનાએ તાત્કાલિક […]
બોલિવિયામાં બે બસો વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાતા ૩૭ લોકોના મોત
બોલિવિયાના પોટોસી વિસ્તારમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં ૩૭ લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય ૩૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ભયાનક અકસ્માત ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર સર્જાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે બે બસ વચ્ચે ટક્કર […]
સાવરકુંડલા સહીત દેશ ભરમાં રમઝાન મહિનાની આજથી શરૂઆત
સાવરકુંડલામાં સૂફી સંત દાદાબાપુ કાદરીના આશીર્વાદ દુઆથી અને અહમદ મુનીરબાપુની મહેનતથી રમઝાનનો અહેતરામ કરાશે કુંડલા ની દરેક મસ્જિદોમાં ટરાવીહ તથા ઇફતારી યોજાશે સૂફી સંત દાદાબાપુના મિશન મુજબ ગરીબોનું યતીમોનું ખાસ ધ્યાન રખાશે સાવરકુંડલા સહિત સમગ્ર વિશ્વમાં આજે મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. મુસ્લિમ બિરાદરો માટે […]
સાવરકુંડલા શહેરમાં આવેલ પૂ. ધનાબાપુના આશ્રમમાં અમાવસ્યાના દિવસે પ. પૂ. ધનાબાપુના સ્મૃતિ ચિન્હોની પ્રતિષ્ઠા ભારે ધામધૂમથી કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં આવેલ પૂ. ધનાબાપુના આશ્રમમાં અમાવસ્યાના દિવસે પ. પૂ. ધનાબાપુના સ્મૃતિ ચિહ્નો જેવા કે પ.પૂ. બાપુનો પોષાક, ચિપિયો, લાકડી, માળા, રુમાલ, બંડી, કમંડળ, બરણી, ઘડિયાળ, કિટલી, વગરે ચીજવસ્તુઓની ગાદી મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભાવભક્તિ અને શ્રધ્ધા પૂર્ણ વાતાવરણમાં સેવક ગણ દ્વારા ઉજવવામાં આવેલ. આ મહોત્સવ દરમિયાન આનંદ ઉલ્લાસ સાથે […]
આજ નું રાશિફળ (03/02/2025)
મેષ આજના દિવસે તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.શક્ય હો એટલા શાંત રહેવાનો પ્રયાસ કરો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે-આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા […]
ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છેઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે ત્યારે CCTV કેમેરા સાથે જાેડેલા વાઇફાઇનો ઓપન કે નબળો પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વીડિયો હેકકરવાનું સરળ બનાવી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા હેકર્સ લાભ લેતા હોય છે. CCTV ઘરમાં […]










