ભારત માતાકી જય ના નાદ સાથે લીમડાચોક ગુજી ઉઠ્યુ. માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા 26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક પર્વોત્સવ નિમીતે લીમડાચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાના પુજનનો જાહેર કાર્યક્રમનુ આયોજન કરાતા જેમા મોટી સંખ્યામાં નગરજનોએ સાથે વિહિપ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો […]
Author: JKJGS
જોડિયા તાલુકાના જીરાગઢ પ્રા શાળા ખાતે 76 માં પ્રજાસતાક પર્વની ઊજવણી કરવામાં આવી હતી
જોડિયા તાલુકામાં 76 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી. મામલતદાર શ્રી જોડિયા શ્રી એમ.એમ કવાડિયા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન શ્રી ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી રાજપુત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી, એપીએમસી […]
સાવરકુંડલા ખાતે આવેલ જલારામ મંદિરે પણ પ્રજાસત્તાક પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી
અહીં પ. પૂ. શ્રી સંત શિરોમણી જલારામ બાપા તથા ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સિતામૈયાના શણગાર ત્રિરંગાની તર્જ પર કરવામાં આવેલ કોઈ પણ રાષ્ટ્રની સર્વોત્તમ પ્રગતિ માટે ભક્તિ સાથે નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત પરિશ્રમ સદભાવના અને ભાઈચારો પણ જરૂરી છે એ વાત પણ આ પ્રજાસતાક પર્વ નિમિત્તે મનમાં ગાંઠ વાળીને જીવનમાં ઉતારવા જેવી ખરી. મંદિરો […]
સાવરકુંડલામાં ઉજવાયો ભારત માતા પૂજન સાથે પ્રજાસત્તાક દિવસ
૨૬ મી જાન્યુઆરી ૭૬મા પ્રજાસત્તાક દિવસના રોજ સાવરકુંડલામાં શહેરમાં ભારત માતાનું ભવ્ય પૂજન અર્ચન શહેરના વિવિધ શેરી મહોલ્લામાં કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરના વિવિધ શેરી, મહોલ્લા, સોસાયટી જાહેર સ્થળો શ્રી બાળા હનુમાનજી મંદિર ઘનશ્યામનગર, સમર્પણ ગૌશાળા રેલવે ક્રોસિંગ પાસે, શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક, ગીતાંજલિ સોસાયટી, કૃષ્ણ કુંજ સોસાયટી, નંદીગ્રામ સોસાયટી,ગોકુલનગર,દેવળા ગેટ, નાની શાક માર્કેટ, […]
સાવરકુંડલા તાલુકાની નેસડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખા દ્વારા પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિઓ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલ
સાવરકુંડલામાં ૨૬ મી જાન્યુઆરીની પ્રેરણાદાયક ઉજવણી કરવા નિમિત્તે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની બેંક ઓફ બરોડા શાખાના બ્રાન્ચ મેનેજર રિતેશ ઠાકુર , સ્ટાફ કલ્પેશભાઈ ચોટલીયા, પ્રતાપભાઈ તેજોત દ્વારા સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત સાવરકુંડલાના છેવાડા વિસ્તારમા ઝુપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્તિ જાતિના બાળકો નિશુલ્ક શિક્ષણ સહાય મેળવે છે તે બાળકો માટે સરાહનીય કામ કરતી સંસ્થા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોને […]
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલયમાં નારી શક્તિના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ગિરધર ઘર વૃધ્ધાશ્રમ પાસે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પણ ૭૬ મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી. અને ખાસ વાત તો એ છે કે અહીં નારી શક્તિના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આમ સરસ્વતી વિદ્યાલયે ખરા અર્થમાં નારી શક્તિની સંવેદનાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું. અને આમા જ […]
અમરેલી જિલ્લાનું ગૌરવ સુરેશ પાનસુરીયા પરિવારનું અમદાવાદમાં સન્માન
અમદાવાદ મુકામે યોજાયેલા ધર્મ, સેવા અને સંસ્કૃતિના અદભુત સંગમ સમાન હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ,આરએસએસના વરિષ્ઠ અગ્રણી આદરણીય શ્રી ભૈયાજી જોષી, પુંજી સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજીના વરદહસ્તે ૨૩ મી જાન્યુઆરીથી ત્રણ દિવસ મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો, આ મેળાનાં અંતિમ દિવસ ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે માતૃપિતૃ વંદના અને […]
પ્રજાસત્તાક દિવસે યોજાયેલ અમરેલી જિલ્લા કક્ષાનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાણકીયા કોલેજ અવ્વલ
૭૬ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમરેલી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાવરકુંડલા ખાતે યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન પૂરું થયા બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ એન્ડ શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી દ્વિતીય તેમજ તૃતીય વર્ષ આર્ટસ તેમજ કોમર્સની ૨૨ જેટલી બહેનોએ પ્રખ્યાત ગુજરાતી મુવી હેલારોનાં બે […]
ઢોલના તાલે ગરબા સાથે કાઠિયાવાડી ઠાઠથી આવકાર, અર્શદીપ પણ ગરબા રમ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 સીરીઝનો ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાશે, જેને લઇ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. રવિવારે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થતા કાલાવડ રોડ […]
પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું; રૂટે 78 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી
પાર્લ રોયલ્સ SA20ની ત્રીજી સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. શનિવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી 20મી મેચમાં પાર્લ રોયલ્સે પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું હતું. આ જીતનો હીરો ઇંગ્લિશ ખેલાડી જો રૂટ હતો. તેણે 78 રનની ઇનિંગ રમી અને 2 વિકેટ લીધી. આ જીત સાથે પાર્લ રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. […]










