Gujarat

અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા માબાપનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે માનસિક વિકલાંગ મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

પોલીસ તંત્ર પણ માનવીય સંવેદનાઓને માને છે અને મહેસુસ પણ કરે છે. આ કડકડતી ઠંડીમાં ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એક તરફ શિયાળાની કડકડતી ઠંડી  અને આ કડકડતી ઠંડીમાં જ્યારે દેહ ઠંડીથી થરથર ધ્રુજી રહ્યો હોય ત્યારે  જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો કે કપડાંની જરૂરિયાત ઉભી થાય એ સ્વાભાવિક છે. આ દુનિયામાં એવા […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ સંતશ્રી આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ સંત શિરોમણી શ્રી આપાલાખાની જગ્યામાં ઉત્સાહભેર બટુક ભોજન કરવામાં આવ્યું હતું . આ પરંપરા સંત શ્રી આપાલાખા સમયથી ચાલી આવે છે. દર સાતમે આયોજન કરવામાં આવે છે .રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ મહંત શ્રી નાનજીભગતની એક યાદીમાં જણાવામાં આવ્યું હતું બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય તથા વિરોધ પક્ષના નેતા એવા અશોકભાઈ ખુમાણ દ્વારા  સાવરકુંડલા શહેરના મેઈન બજાર રોડની કામગીરી સત્વરે કરાવવા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને  પત્ર લખીને રજૂઆત કરવામાં આવી

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સદસ્ય તથા વિરોધપક્ષના નેતા એવા અશોકભાઈ ખુમાણ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉદેશીને લખેલ પત્રમાં સાવરકુંડલા શહેરની મેઇન બજાર રોડની કામગીરી ત્વરિત કરવા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે , હાલ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરના હદય સમાન મેઇન બજાર રોડનું કામ કરવા માટે તેમનું ખોદાણ કરવામાં આવેલ છે […]

Gujarat

પ્રાર્થના સભા – ઉઠમણું..

સ્વ.જીવનલાલ ગોરધનદાસ સુચકના પૂત્ર સંજયભાઈ (લાલભાઇ )ના ધર્મપત્નિ રીનાબેન (ઉ. વ ૪૮)નું દુઃખદ અવસાન થયેલ છે, ———————————————————- સદગતનુ ઉઠમણું  તા: ૯/૦૧/૨૦૨૫ ગુરુવારના રોજ સાંજના ૪ થી ૬ લોહાણા મહાજન વાડી, નદી કાઠે, સાવરકુંડલા ખાતે રાખેલ છે… લી. ગોરધનદાસ વીસાભાઈ સૂચક પરિવાર વતી, કમલેશભાઈ જયંતિલાલ સુચક હરેશભાઈ જીવનલાલ સુચક  (9428640196) સંજયભાઈ જીવણલાલ સુચક (9875177796) બ્રિજેશભાઈ જીવનલાલ […]

Gujarat

એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં ટોયોટા ફોરચ્યુનર ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૫,૧૨,૫૫૦/- ના પ્રોહી મુદ્દામાલ સહિત કિ.રૂ. ૧૩,૩૧,૮૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી કવાંટ પોલીસ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા. અને આજ રોજ બી.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર કવાંટ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે કવાંટ પોલીસ […]

Gujarat

છોટાઉદેપુર પોલીસ હેડકવાટર્ર ખુટાલિયા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારજનો માટે હેલ્થ ચકાસણી કેમ્પ યોજાયો 

પોલીસ જવાનો અને તેમના પરિવારજનોની ફિટનેસ જળવાય તેમજ આરોગ્ય સંબધી ચકાસણી કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખુટાલિયા ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા તા ૭ જાન્યુઆરીથી તા ૯ જાન્યુઆરી વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સદર કેમ્પમાં તા.૭ ના રોજ ૨૦૦થી વધુ પોલીસ પરિવારોના આરોગ્ય લક્ષી તપાસ અને સારવાર કરવામાં આવી હતી. […]

Gujarat

 છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતીમાં યોજાયો હતો

છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સાંસદ  જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદની સાથે CWC પૂર્વ ચેરમેન અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, CWCના સભ્ય કાળુભાઈ નાયકા, સૌરભભાઈ શાહ, મુકેશભાઈ રાઠવા, POIC ડાયાભાઈ પરમાર, અધિક્ષક અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

 છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતીમાં યોજાયો હતો

છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સાંસદ  જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદની સાથે CWC પૂર્વ ચેરમેન અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, CWCના સભ્ય કાળુભાઈ નાયકા, સૌરભભાઈ શાહ, મુકેશભાઈ રાઠવા, POIC ડાયાભાઈ પરમાર, અધિક્ષક અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર માથી ચોરાયેલ મોટરસાયકલોને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપીઓ તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેકટ કરતી ઝોઝ પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકીંગ તેમજ પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જેથી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા ત્યારે ચોકકસ બાતમી હક્કીકત […]

Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણીયા ગામે રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર માંથી કિ.રૂ.૩,૩૪,૮૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ […]